લગ્ન પ્રસંગ હોય કે પાર્ટી હોય તમારા હાથને આકર્ષક બનાવવા માટે આ પર્કારના નેઈલ આર્ટની કરો પસંગી
નેઈલ આર્ટ બની યુવતીઓની ફેશન અવનવા આર્ટ નેઈલ બનાવે છે સુંદર સામાન્ય રીતે સ્ત્રીઓ સુંદર દેખાવવા માટે અવનવો મેકઅપ કરતી હોય છે આ સાથે જ પોતાના નખને પેઈન્ટ પણ કરે છે જો કે આજે નેઈલ પેઈન્ટ એક અલગ પ્રકારનો શોખ બનીને ઊભરૂ આવ્યો છે જેમાં આર્ટિફિશલ રીતે નખની લેન્થ વધારવામાં આવે થે ત્યાર બાદ નખ […]