લીલી હળદરનો ફેસપેક ચહેરા પરની કાળશને કરે છે દૂર, સ્કિન પર લાવે છે ગ્લો
લીલી હળદરનો ફેશપેક સ્કિન પર ગ્લો લાવે છે સ્કિન પરના કાળા ડાઘાને દૂર કરે છે શિયાળામાં સ્કિનની કાળજી રાખવી ખૂબ જરુરી છે,ત્વચા રુસ્ક અને બરછડ બની જાય છે ત્યારે સામાન્ય રીતે ચહેરા માટે આપણે સુકી હળદરનો ફેસપેક બનાવતા હોઈએ છીએ જો કે શિયાળામાં લીલી હળદર પુષ્કર પ્રમાણમાં આવે છે અને આ હળદર પણ ચહેરા […]