1. Home
  2. Tag "Bhadar Dam"

ભાદર ડેમની જળસપાટીમાં 1,25 ફુટનો વધારો, આજી-3 સહિત ડેમોમાં નવા નીરની પધરામણી

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં છૂટા-છવાયા વિસ્તારોમાં સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે જળાશયોમાં નવા નીર આવ્યા છે. ભાવનગરનો શેત્રુજી ડેમ, અમરેલીનો ખોડિયાર ડેમ તેમજ ગીર સોમનાથ અને જુનાગઢના જળાશયોમાં પણ પાણીની આવક થઈ છે. જ્યારે રાજકોટ નજીક આવેલા ભાદર ડેમની જળસપાટીમાં 1.25 ફુટનો વધારો થયો છે. સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ […]

રાજકોટના 14 જળાશયોમાં નવા નીરની આવક, ભાદર ડેમ-2 છલકાયો, આજી-2ના બે દરવાજા ખોલાયા

રાજકોટઃ સૌરાષ્ટ્રભરમાં સાર્વત્રિક વરસાદને લીધે જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે. જેમાં રાજકોટ જિલ્લાના 14 ડેમમાં નવા નીર આવ્યા છે. ધોરાજી પાસેનો ભાદર-2 ડેમ છલોછલ ભરાઈ ગયો છે. હવે ડેમ વિસ્તારમાં વરસાદ પડશે તો ડેમના દરવાજા ખોલવામાં આવશે, નદીકાંઠાના નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત આજી-2 ડેમના 2 દરવાજા 0.15 મીટર […]

ભાદર ડેમમાંથી 150 ક્યુસેક પાણી છોડાતા ધોરાજી તાલુકાના 25 ગામોને સિંચાઈનો લાભ મળશે

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં  રવિ સીઝન બાદ હવે ઉનાળું વાવેતરનો પ્રારંભ થઈ રહ્યો છે. ઘણબધા ખેડુતોએ વાવણી કાર્ય પૂર્ણ કરી દીધું છે. અને સિંચાઈ માટે પાણીની જરૂરિયાત ઊભી થતાં કેનાલોમાં પાણી છોડવાની માગ પણ ઊઠી છે. ત્યારે ભાદર ડેમ-1માંથી 150 ક્યુસેક પાણી છોવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી ધોરાજી તાલુકાના 25 ગોમોના ખેડુતોને સિંચાઈનો લાભ મળશે. સૂત્રોના […]

સૌરાષ્ટ્રમાં ભાદર ડેમ છલકાયો, 38 ગામમાં હાઈએલર્ટ અને ખેડૂતો માટે હવે આફતનો વરસાદ

સૌરાષ્ટ્રમાં વરસાદી વાતાવરણ હવે વરસાદ પડે તો ખેડૂતને નુક્સાન ભાદર ડેમ પણ છલકાયો રાજકોટ : સૌરાષ્ટ્ર તથા સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદી વાતાવરણ બન્યું છે. જેતપુરનો ભાદર-1 ડેમ ઓવરફલો થયો છે અને હવે તેના કારણે ડેમના 29માંથી 17 દરવાજા ખોલવામા આવ્યા છે. ભાદર-1 ડેમ તેની નિર્ધારિત સપાટીએ સો ટકા ભરાઈ ગયેલો હોવાથી ડેમના 17 દરવાજા […]

સૌરાષ્ટ્રવાસીઓને ઉનાળામાં પાણી માટે નહીં કરવો પડે રઝળપાટ, આજી બાદ ભાદર ડેમમાં સૌની યોજનાનું પાણી છોડાયું

અમદાવાદઃ ઉનાળાના આરંભ સાથે જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક શહેરો અને ગામોમાં પીવાના પાણીની સમસ્યા ઉભી થાય છે. જો કે, ઉનાળાના ગરમીના દિવસોમાં પાણીની સમસ્યા ઉભી ના થાય તે માટે રાજકોટના આજી ડેમ બાદ હવે સૌની યોજના હેઠળ ભાદર ડેમમાં પાણી છોડવામાં આવ્યું છે. જેથી રાજકોટ ઉપરાંત ધોરાજી અને જેતપુરની જનતાને પાણીની સમસ્યાનો સામનો નહીં […]

સૌરાષ્ટ્રમાં ભાદર ડેમના 29 દરવાજા નવા મુકવાની કામગીરી શરૂ

અમદાવાદઃ સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ભાદર ડેમના દરવાજા બદવામાં આવશે. રૂ. 2 કરોડના ખર્ચે ડેમના 29 દરવાજા બદલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વર્ષ 2015માં આવેલા પૂરમાં ડેમના 3 દરવાજાને નુકશાન થયું હતું. લગભગ 66 વર્ષ બાદ ડેમના દરવાજા બદલવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર સૌરાષ્ટ-કચ્છમાં 140 જેટલા ડેમ આવેલા છે. સૌરાષ્ટ્રમાં સૌથી મોટા ડેમમાં ભાદર ડેમનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code