1. Home
  2. Tag "Bhadravi Poonam Fair"

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં બીજા દિવસે લાખોની સંખ્યામાં યાત્રાળુ ઉમટી પડ્યાં

ભાદરવી પૂનમના મેળામાં પ્રથમ દિવસે બે લાખ લોકોએ માતાજીના કર્યા દર્શન, 68 મોહનથાળના પેકેટનું વેચાણ, અંબાજી તરફના તમામ રસ્તાઓ પર ભક્તિભર્યો માહોલ અંબાજીઃ યાત્રાધામ અંબાજી ખાતે આજે ભાદરવી પૂનમ મહામેળાનો બીજો દિવસ છે. ત્યારે ગઈકાલની જેમ આજેપણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે. અંબાજી આવતા તમામ માર્ગે પર યાત્રિકોની વણઝાર જોવા મળી રહી છે. મંગળા […]

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા માટે સવા ત્રણ લાખ કિલો મોહનથાળ બનાવાશે

ટ્રસ્ટ દ્વારા રાત-દિવસ પ્રસાદ બનાવવાની કામગીરી પુરજોશમાં,   નવી કોલેજ ખાતે પ્રસાદ ઘરમાં પુરવઠા અધિકારીની હાજરીમાં પ્રસાદ બની રહ્યા છે, 14 જેટલાં પ્રસાદ વિતરણ કેન્દ્રો ઊભા કરાશે અંબાજીઃ શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે આગામી તા. 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી […]

ભાદરવી પૂનમનો મેળોઃ ખેડબ્રહ્મામાં અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યાં

ખેડબ્રહ્મા : ભાદરવી પૂનમ નિમિત્તે જગત જનની માં જગદંબાના પ્રાગટ્ય સ્થાન એવા ખેડબ્રહ્મા ખાતે સેંકડોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ માઁ અંબાના દર્શનાર્થે ઉમટયા છે તેમજ બે વર્ષના કોરોના કાળ બાદ પહેલીવાર તંત્ર દ્વારા પણ ભક્તજનો માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે. ભાદરવી પૂનમ નિમિત્તે આજે સાબરકાંઠા જીલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્મા ખાતે વહેલી સવારથી માઁ જગદંબાના દશઁન કરવા માટે લાઈનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code