શું તમને પણ આ વસ્તુઓ જોવા મળે છે? ચિંતા કરવાની જરૂર નથી
એવુ કહેવાય છે કે જીવનની કેટલીક એવી વાતો કે જેનો જવાબ પ્રેક્ટિકલ જીવનમાં શક્ય નથી તેના વિશેની માહિતી અથવા જાણકારી ગરૂડ પુરાણમાંથી મળી રહે છે. આ પ્રકારની વાત સાચી છે કે ખોટી તેના વિશે દાવો તો ન કરી શકાય પણ જાણકારો આ બાબતે કેટલીક મહત્વની વાતો કહે છે. જાણકારોના પોતાના અભિપ્રાય અનુસાર હિંદુ ધર્મમાં 18 […]