1. Home
  2. Tag "Bhagwan Jagannathji"

ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધી કરીને પ્રારંભ કરાવ્યો

અમદાવાદઃ શહેરના જગન્નાથજી મંદિરથી આજે સવારે ભગવાન જગન્નાથજી મોટાભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળ્યાં હતા. જે પહેલા સવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાનના દર્શન કરીને પુજા-અર્ચના કરી હતી. તેમજ સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કરીને પહિંદ વિધી કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ સમયે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોના જય જગન્નાથના નાદથી સમગ્ર મંદિર […]

રાજકોટ અને ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે યોજાઈ

રાજકોટઃ ભાવનગર અને રાજકોટમાં આજે અષાઢી બીજે શહેરમાં કોરોનાની ગાઈડલાઈન સાથે અને ટૂંકા રૂટની રથયાત્રા નીકળી હતી. રાજકોટ શહેરના નાનામવા રોડ પર આવેલા કૈલાસધામ આશ્રમ ખાતે સોમવારે સવારે 7.30 કલાકે મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. આ મંગળા આરતીમાં રાજકોટના મહારાજા માંધાતાસિંહ, મેયર ડો. પ્રદીપ ડવ, ભાજપના અગ્રણી નીતિન ભારદ્વાજ, કમલેશ મીરાણી તમામ […]

અમદાવાદની રથયાત્રા-2021: સીએમ રૂપાણીએ કરી મંદિરમાં આરતી, Dy.CM નીતિન પટેલ પણ રહ્યા ઉપસ્થિત

અમદાવાદમાં ભગવાન જગન્નાથની યાત્રા નીકળી મુખ્યમંત્રી રૂપાણીએ કરી મંદિરમાં આરતી સાથે Dy.CM નીતિન પટેલ પણ રહ્યા ઉપસ્થિત અમદાવાદ: અમદાવાદમાં ભગવાન જગન્નાથ શહેરની યાત્રાએ નીકળ્યા છે. ત્યારે ભગવાન યાત્રા પર નીકળે તે પહેલા મુખ્યમંત્રી રૂપાણીએ મંદિરમાં આરતી કરી છે અને તેમની સાથે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ […]

ઓડિશાના પુરીમાં જગન્નાથની યાત્રા પહેલા 48 કલાકનું કર્ફ્યુ, હોટલો ખાલી કરાવવામાં આવી

ઓડિશાના પુરીમાં જગન્નાથની રથયાત્રા રથયાત્રા પહેલા 48 કલાકનું કર્ફ્યુ હોટલોને પણ કરાવવામાં આવી ખાલી પુરી: 12 જુલાઇએ રથયાત્રા પહેલા રવિવારથી ઓડિશાના પુરીમાં 48 કલાકનો કર્ફ્યુ લગાવાશે. જિલ્લા વહીવટીતંત્રના હુકમ મુજબ પ્રતિબંધ રવિવારે રાત્રે 8 વાગ્યાથી 13 જુલાઇના સાંજના 8 વાગ્યા સુધી લાગુ રહેશે. ભગવાન જગન્નાથની વાર્ષિક રથયાત્રા 12 જુલાઇએ યોજાશે. ઓડિશા સરકારે પુરીના તમામ પ્રવેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code