1. Home
  2. Tag "Bharat bandh"

કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં ટ્રેડ યુનિયનોએ બે દિવસીય ભારત બંધનું એલાન કર્યું,બેંકોના કર્મચારી પર સંગઠનમાં થશે સામેલ

બે દિવસીય ભારત બંધનું એલાન બેંકોના કર્મચારી સંગઠનો પણ જોડાશે સેવાઓ પર પડશે માઠી અસર દિલ્હી:કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં ટ્રેડ યુનિયનોએ બે દિવસીય ભારત બંધનું એલાન કર્યું છે.બેંક યુનિયનોએ આ ભારત બંધ અને હડતાળમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે. તેમનું કહેવું છે કે તેઓ જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ અને બેંકિંગ લો એક્ટ 2021 સામે વિરોધ […]

કૃષિ કાયદાના વિરોધમાં આજે 11 થી 3 દરમિયાન બંધ, 11 રાજ્યો સૌથી વધુ પ્રભાવિત

ભારત બંધનું એલાન સવારે 11 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને કડક સુરક્ષા-શાંતિ બનાવી રાખવાનો આપ્યો નિર્દેશ કોરોનાના નિયમોનું પાલન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે બાબતનું ધ્યાન રાખવા નિર્દેશ કૃષિ કાયદાના વિરોધમાં આજે 8 ડિસેમ્બરે ખેડૂતોનું ભારત બંધ છે. ખેડૂતોના ભારત બંધને અનેક વિરોધી પક્ષ અને સંગઠનનું સમર્થન પ્રાપ્ત થયું છે. […]

ભારત બંધનું એલાનઃ ગુજરાતમાં પેટ્રોલપંપ રહેશે ચાલુ

અમદાવાદઃ કેન્દ્રીય કૃષિ બિલના વિરોધમાં દેશભરમાં ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. દરમિયાન તા. 8મી ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધને ગુજરાતના ખેડૂતો અને વડોદરાના વેપારીઓએ સમર્થન આપ્યું છે. જો કે, બંધ દરમિયાન રાજ્યના તમામ પેટ્રોલપંપ ખુલ્લા રાખવાનો નિર્ણય ગુજરાત પેટ્રોલપંપ એસોસિએશન દ્વારા લેવામાં આવ્યો છે. પેટ્રોલપંપ એસો.ના આગેવાન અરવિંદ ઠક્કરના જણાવ્યા અનુસાર […]

ભારત બંધના એલાનને વડોદરાના વેપારીઓનું પણ સમર્થન

અમદાવાદઃ કેન્દ્રીય કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં ખેડૂતો દિલ્હીમાં આંદોલન કરી રહ્યાં છે. દરમિયાન ખેડૂતોએ તા. 8મી ડિસેમ્બરે દેશવ્યાપી બંધના એલાનની જાહેરાત કરી છે. જેને દેશની વિવિધ રાજકીય પાર્ટીઓ સમર્થન કરી રહી છે. દરમિયાન ગુજરાતના ખેડૂતોએ બંધના એલાનને સમર્થન આપ્યું છે. તેમજ રાજ્યના અલગ અલગ  17 જેટલા ખેડૂત સંગઠનોએ ખેડૂત સંઘર્ષ સમિતિની રચના કરીને બંધના એલાન […]

કૃષિ કાયદાના વિરોધમાં 8મીએ ભારત બંધને આ પાર્ટીઓનું સમર્થન

નવા કૃષિ કાયદાના વિરોધમાં 8મીએ ભારત બંધને અનેક વિરોધ પક્ષોએ આપ્યું સમર્થન કોંગ્રેસ, TRS, દ્રમુક, શિવસેના, સપા, NCP અને આપ જેવા પક્ષોનું ભારત બંધને સમર્થન ભારત બંધથી આવશ્યક સેવાઓને છોડીને તમામ જગ્યાઓ પર બંધની અસર જોવા મળશે નવી દિલ્હી: નવા કૃષિ કાયદાની વિરુદ્વમાં ખેડૂતોનું આંદોલન વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે અને હવે ખેડૂત યુનિયને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code