વેક્સિન નિર્માતા ભારત બાયોટેકે 5 થી 18 વર્ષના બાળકો માટે નેઝલ વેક્સિનની મંજૂરી માંગી
5 થી 18 વર્ષના બાળકો માટે આવી શકે છે નેઝલ વેક્સિન ભારત બાયોટેકના નિર્માતાઓ એ આ માટે મંજૂરી માંગી દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસો હાલ પણ જોવા મળી રહ્યા છે ,કોરોના સંપૂર્ણ ગયો નથી આવી સ્થિતિમાં કોરોનાની વેક્સિનની માંગ હજૂ પણ છે ત્યારે હવે નાક વટે અપાતી વેક્સિન પણ લાઈનમાં જોવા મળે છે જો કે હવે […]