રાહુલ ગાંધીની ભારત જોડા ન્યાય યાત્રા 7મી માર્ચે ગુજરાતમાં પ્રવેશ કરશે, કોંગ્રેસની બેઠક યોજાઈ
અમદાવાદઃ રાહુલ ગાંધીજીની “ભારત જોડો ન્યાય યાત્રા” 7મી માર્ચે બપોરે 3 વાગ્યે દાહોદના ઝાલોદથી ગુજરાતમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 8 માર્ચના રોજ સવારના દાહોદ બસ સ્ટેન્ડ પાસેથી પદયાત્રા શરૂ થશે. “ભારત જોડો ન્યાય યાત્રા”ની તૈયારીનાં ભાગરૂપે ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી અને રાજ્યસભા સાંસદ મુકુંલ વાસનીક બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત બેઠકમાં […]