ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં 4 દિવસમાં 7 જિલ્લામાં 400 કિમીનો પ્રવાસ કરશે
અમદાવાદઃ ‘ભારત જોડો ન્યાય યાત્રા’ 7મી માર્ચે ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે બપોરે 3-૦૦ કલાકે પ્રવેશ કરશે. ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ગુજરાતમાં ચાર દિવસમાં સાત જિલ્લાઓમાં 400 થી વધુ કિમીનો પ્રવાસ કરી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે. ‘ભારત જોડો ન્યાય યાત્રા’માં રાહુલ ગાંધી કંબોઈધામ (ગુરુ ગોવિંદ), પાવાગઢ તળેટી મંદિર, હરસિધ્ધી માતાજી મંદિર, રાજપીપળા, સ્વરાજ આશ્રમ બારડોલી સહિતનાં ઐતિહાસિક અને વંદનીય સ્થળોની મુલાકાત […]