ભારત-મધ્ય પૂર્વ યુરોપ કનેક્ટિવિટી કોરિડોર ટૂંક સમયમાં શરૂ થવાની આશા
નવી દિલ્હીઃ ભારત-મધ્ય પૂર્વ યુરોપ ઇકોનોમિક કોરિડોરને લઈને પીએમ મોદીએ કહ્યું કે આવનારા સમયમાં ભારત પશ્ચિમ એશિયા અને યુરોપ વચ્ચે આર્થિક એકીકરણનું માધ્યમ બનશે. પીએમ મોદીએ ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ (PGII) અને ઈન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર પ્રોગ્રામ માટે પાર્ટનરશિપમાં ભાગ લીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત-મિડલ ઈસ્ટ-યુરોપ કનેક્ટિવિટી કોરિડોર ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ઈન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ […]