1. Home
  2. Tag "bharat"

માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો, એક વર્ષમાં 4.61 લાખ રોડ અકસ્માતના બનાવમાં 1.69 લાખ લોકોના થયા મોત

નવી દિલ્હીઃ દેશમાં વર્ષ 2022માં કુલ 4,61,312 માર્ગ અકસ્માતો થયા હતા. જેમાંથી 1,68,491 લોકોએ જીવ ગુમાવ્યા હતો, જ્યારે 4,43,366 લોકો ઘાયલ થયા હતા. રોડ ટ્રાન્સ અને હાઈવે મંત્રાલય દ્વારા ‘રોડ એક્સિડેન્ટ્સ ઇન ઈન્ડિયા – 2022‘ શીર્ષક દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, દર કલાકે 53 માર્ગ અકસ્માતો થયા છે અને દર કલાકે 19 લોકો માર્ગ […]

 ગુગલ મેપ પર બદલાયું દેશનું નામ, સર્ચ કરવા પર તિરંગા સાથે લખેલું જોવા મળે છે ‘ભારત’

દિલ્હીઃ છેલ્લા ઘણા સમયથી દેશને ઈન્ડિયાને બદલે સતત ભારત સંબોઘવામાં આવી રહ્યો છએ જી 20 દરમિયાન આમંત્રણ પત્રિકામાં પણ ઈન્ડિયાને બદલે ભારત નામનો જ ઉલ્લેખ કરાયો હતો ત્યાર બાદ ઘણા રાજ્યોએ પણ ઈવ્ડિયાને ભારત તરીકે સંબોઘવાની સિફારીશ કરી હતી ત્યારકે હવે ગુગલ મેપ પર પણ ઈન્ડિયાને બદલે ભારત જોવા મળી રહ્યું છે, પ્રાપ્ત માહિતી પ્રમાણે […]

આતંકીઓનું સંરક્ષક કતાર અને ભારત પર વધતા પ્રહારો

(સ્પર્શ હાર્દિક) નૂપુર શર્માને વિવાદોમાં ઘેરીને એમને પરેશાન કરવાની ઘટના હજુ ઘણાંનાં મન પર તાજી હશે. આ ઘટનાથી મિડલ-ઇસ્ટના જે દેશો પોતાના કટ્ટર વલણને કારણે લોકોની નજરે ચડેલા એમાંનો એક દેશ હતો કતાર (અથવા ક઼તર). આ જ કતાર ફરી ઇઝરાયેલ પર હમાસના આતંકવાદી હુમલા પછી ચર્ચામાં આવે છે. ગાઝા પટ્ટીનાં લોકોનાં મનમાં ઝેર ભરીને એમને […]

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર ભારતે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિક્રિયા આપી

નવી દિલ્હીઃ ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર ભારતે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિક્રિયા આપી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નાયબ કાયમી પ્રતિનિધિ એમ્બેસેડર આર. રવિન્દ્રએ જણાવ્યું હતું કે, “ભારત બગડતી સુરક્ષા સ્થિતિ અને ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં મોટા પાયે નાગરિકોના મોતને લઈને ખૂબ જ ચિંતિત છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં […]

UNSCમાં ફરીથી કાશ્મીર રાગ આલાપનાર પાકિસ્તાનને ભારતનો કરારો જવાબ..

નવી દિલ્હીઃ પાકિસ્તાને ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં કાશ્મીરનો રાગ આલોપ્યો હતો. ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધના મુદ્દામાં પાકિસ્તાને યુએનએસસી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. જો કે, ભારતે આ પ્લેટફોર્મ મારફતે પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો હતો. યુએનમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ મુનીર અકરમએ કહ્યું હતું કે, કાશ્મીરમાં લોકોની હાલની સ્થિતિ પેલેસ્ટિનના નાગરિકો જેવી છે. જે […]

EPFOએ એક મહિનામાં લગભગ 17 લાખ નેટ સભ્યો ઉમેર્યા

નવી દિલ્હીઃ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) એ આ વર્ષે ઓગસ્ટ દરમિયાન લગભગ 17 લાખ નેટ સભ્યો ઉમેર્યા છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું હતું કે ત્રણ હજારથી વધુ સંસ્થાઓએ તેમના કર્મચારીઓને EPFOનું સામાજિક સુરક્ષા કવરેજ વિસ્તાર્યું છે. નવા જોડાયેલા સભ્યોમાં, 18 થી 25 વર્ષની વય જૂથ નવા સભ્યોના 58 ટકાથી વધુ છે. શ્રમ અને […]

ભારત-UAE વચ્ચે સહયોગના મહત્વના ક્ષેત્રોમાં અંતરિક્ષ ટેકનોલોજીનો પણ સમાવેશઃ પિયુષ ગોયલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, ઉપભોક્તા બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ તથા કાપડ મંત્રી પીયૂષ ગોયલે યુએઈ-ભારતની ભાગીદારીને મજબૂત કરવા માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અબુધાબી ચેમ્બર દ્વારા આયોજિત ભારત અને યુએઈના ટોચના બિઝનેસ લીડર્સ સાથેની બેઠકને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે, બંને દેશોની વધતી જતી આર્થિક વૃદ્ધિ અને ભાગીદારીને મજબૂત કરવાથી બંને પક્ષોના […]

ભારત 3-4 વર્ષમાં ઓટોમોબાઈલ ક્ષેત્રમાં વિશ્વનું નંબર વન ઉત્પાદન હબ બનવાનું લક્ષ્ય ધરાવે છેઃ ગડકરી

નવી દિલ્હીઃ ભારત આગામી 3 – 4 વર્ષમાં ઓટોમોબાઈલ ક્ષેત્રમાં વિશ્વનું નંબર વન ઉત્પાદન હબ બનવાનું લક્ષ્ય ધરાવે છે. ચેક રિપબ્લિકના પ્રાગમાં ભારતીય સમુદાય સાથે વાત કરતાં પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આમ જણાવ્યુ હતું.  તેમણે કહ્યું કે, છેલ્લા નવ વર્ષમાં ઓટોમોબાઈલ ઉદ્યોગનું કદ સાડા ચારલાખ કરોડથી વધીને સાડા બાર લાખ કરોડ રૂપિયા  થયું છે. વધુમાં […]

ભારતની G20ની અધ્યક્ષતામાં ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ વિષય ઉપર કામ કરાયુંઃ નિર્મલા સીતારમણ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં જી20ની બેઠકમાં ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું હતું. જેને લઈને ભારતના નાણા પ્રધાન સીતારમણે કહ્યું કે ભારતની G20ની અધ્યક્ષતામાં એવા ઉકેલો શોધાયા છે જે દરેક સભ્ય સાથે મેળ ખાય છે અને બધા માટે એક સામાન્ય માર્ગ પ્રદાન કરે છે. વધુ સારી અને વધુ અસરકારક બહુપક્ષીય વિકાસીત બેંકો માટે જી20માં કરાર થયાં […]

પીએમ મોદીના ટેબલ પર ‘india’ને બદલે ‘ભારત’ લખેલું જોવા મળ્યું

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે G-20 બેઠકનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન આફ્રિકન યુનિયન ભારતની અધ્યક્ષતામાં G-20 નું કાયમી સભ્ય બન્યું. જ્યારે વડા પ્રધાન મહેમાન દેશોના સભ્યો અને નેતાઓને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે સમગ્ર દેશનું ધ્યાન તેમના ટેબલ પર મૂકવામાં આવેલી વૂડેન નેમપ્લેટ તરફ ખેંચાયું હતું. આ વખતે ખાસ વાત એ હતું કે  નેમપ્લેટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code