અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ભારતવંશી રામાસ્વામીને જાનથી મારી નાખવાની ધમકી મળી, આરોપીની કરાઇ ધરપકડ
વિવેક રામાસ્વામીને મારી નાખવાની મળી ધમકી ધમકી આપનાર વ્યક્તિની કરવામાં આવી ધરપકડ શંકાસ્પદની ઓળખ 30 વર્ષીય ટેલર એન્ડરસન તરીકે થઈ દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ભારતીય મૂળના વિવેક રામાસ્વામીને મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. શંકાસ્પદની ઓળખ 30 વર્ષીય ટેલર એન્ડરસન તરીકે થઈ છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અનુસાર, એન્ડરસને આગામી ઇવેન્ટ […]