નેશનલ હાઈવે પર કરજણના ભરથાણા ટોલપ્લાઝા પર ટોલમાં ધરખમ વધારો
ટોલનાકા પર ટોલટેક્સમાં રૂપિયા 50થી 155નો વધારો, મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ ટોલમાં વધારો ઝીંકાયો, વાહનચાલકોને સુરત-મુંબઈ તરફ જવું હવે મોંઘુ પડશે વડોદરાઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરાથી ભરૂચ જતા કરજણ પાસે ભરથાણા ખાતે આવેલા ટોલનાકા પરના ટોલમાં ધરખમ વધારો કર્યો છે. મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામો બાદ રાતોરાત ટોલમાં તોતિંગ વધારો કરાતા વાહનચાલકોમાં રોષ જોવા મળી […]