1. Home
  2. Tag "Bharatmala Project"

કલોલના વેડા ગામે ભારતમાલા પ્રોજેક્ટ માટે જમીનની માપણી પોલીસ પ્રોટેક્શન ન મળતા મલત્વી

ગાંધીનગરઃ દિલ્હીથી મુંબઇ સુધી ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ ગ્રીન એક્સ્પ્રેસ હાઇવે બનાવવા માટે ગાંધીનગર જિલ્લામાં ખેતીની જમીન સંપાદન કરવા સામે ખેડૂતોનો વિરોધ ચાલી રહ્યો છે ત્યારે કલોલ તાલુકાના વેડા ગામે સંપાદન કરાયેલી જમીનની માપણી કરવા ગયેલી ટીમને પોલીસ બંદોબસ્ત નહીં મળતા કામગીરી મુલતવી રાખવી પડી હતી. નિયત સમયમર્યાદામાં સંપાદનની કામગીરી પૂર્ણ કરવાની થાય છે પરંતુ ખેડૂતોના […]

ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન સંપાદનની કિંમત ઓછી દર્શાવાતા ખેડૂતોએ વ્યક્ત કરી નારાજગી

ગાંધીનગરઃ  ઉત્તર ગુજરાતમાં થરાદથી ગાંધીનગર સુધીના ભારતમાલા પ્રોજેક્ટને લઇને ખેડૂતોમાં વિરોધ ઉઠી રહ્યો છે. ત્યારે પ્રોજેક્ટથી અસરગ્રસ્ત ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે તેમજ વાંધા અરજીઓના નિકાલ માટે જિલ્લાના છાલા ગામના 59 ખેડૂતોને પ્રાંત અધિકારીએ બોલાવ્યા હતા. જેમાં ખેડૂતોની જમીનની બજાર કિંમત રૂપિયા 6 કરોડની સામે સરકાર તરફથી જમીનની કિંમત રૂપિયા 1.20 કરોડ નક્કી કરવામાં આવી છે. […]

ભારતમાલા પ્રોજેક્ટ સામે ખેડુતોના વિરોધ વચ્ચે ટેન્ડરિંગની કામગીરીનો કાર્યારંભ

ગાંધીનગરઃ ભારતમાલા પ્રોજેક્ટનો થરાદથી લઈને ગાંધીનગરના ખેડુતો જમીન સંપાદનના મામલે વિરોધ કરી રહ્યા છે. ત્યારે  ખેડૂતોના વિરોધ વચ્ચે ભારતમાલા પ્રોજેક્ટની અમલવારી મુદ્દે કામગીરી કરાઈ રહી છે ત્યારે ખેડૂતો દ્વારા આરટીઇ મુજબ માહિતી માગવામાં આવી હતી. જેમાં ભારતમાલા પ્રોજેક્ટમાં કોઈ આખરી નિર્ણય લેવામાં આવ્યો ન હોવાનું કહેવામાં આવ્યુ હતુ. જ્યારે બીજીબાજુ ભારતમાલા પ્રોજેક્ટને લઇને ટેન્ડરિંગની કામગીરી […]

ભારતમાલા પ્રોજેક્ટ સામે ખેડુતોનો વધતો જતો વિરોધ, 20મીએે ગાંધીનગરમાં ખેડૂતોની મહાસભા

ગાંધીનગરઃ ભારતમાલા પ્રોજેક્ટમાં ખેડુતોની સંપાદનને મામલે વિરોધ વધતો જાય છે. બનાસકાંઠાના થરાદથી લઈને જે વિસ્તારોમાં ભારતા માલા પ્રોજેક્ટ  સાકાર થઈ રહ્યો છે, તે વિસ્તારોના ખેડુતોને જમીન સંપાદન અંગે નોટિસો મળી છે. જેને પગલે અસરગ્રસ્ત ખેડુતોને એકજૂથ કરવા માટે તારીખ 20મી, સપ્ટેમ્બરે ગાંધીનગરમાં મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. રોડ માટે પોતાની ફળદ્રુપ જમીન કોઇપણ કાળે નહી […]

કેન્દ્રના ભારતમાલા પ્રોજેક્ટમાં જમીનનું પુરતુ વળતર ન મળતા બનાસકાંઠાના ખેડુતોનો વિરોધ

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના થરાદ ,સૂઇગામ અને વાવમાંથી પસાર થતાં કેન્દ્ર સરકારના ડ્રિમ પ્રોજેકટ ભારતમાલાનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, ત્યારે હવે ખેડૂતોની વ્હારે બનાસકાંઠાના કોંગ્રેસના ધારાસભ્યોએ આવીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને ચીમકી ઉચ્ચારી હતી કે, ખેડૂતોને યોગ્ય વળતર નહિ મળે તો અમે ભારતમાલાનું કામકાજ બંધ કરાવીને હાઇકોર્ટેમાં જઈશું. ભારત સરકારનો ડ્રિમ પ્રોજેકટ ભારતમાલા બનાસકાંઠાના સરહદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code