ગુગલ મેપ ઉપર ભરોસો રાખવો ફરી પડ્યો ભારે, બરેલીમાં કાર કેનાલમાં ખાબકી
લખનૌઃ ગૂગલ મેપ પરથી લોકેશન જોઈને મુસાફરી કરવી એકદમ જોખમી બની ગઈ છે. થોડા દિવસો પહેલા અધૂરા પુલ પરથી કાર પડી જતાં ત્રણ લોકોના મોત થયા હતા. આ ઘટના હજુ ભૂલાઈ નથી ત્યાં ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં ફરી એકવાર ગુગલ મેપના કારણે અકસ્માત થયો હોવાનું જાણવા છે. બરેલીના ઇજ્જત નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીલીભીત રોડ […]