માઘવપુરનો ભાતીગળ મેળો 17મી એપ્રિલથી યોજાશે, શ્રીકૃષ્ણ-રૂકમણી વિવાહની તડામાર તૈયારીઓ
પોરબંદરઃ શ્રીકૃષ્ણ અને રૂકમણીના લગ્ન થયા હતા. તે ઐતિહાસિક સ્થળ માધવપુર ઘેડ પોરબંદર જિલ્લામાં આવેલું છે. અને વર્ષોથી પરંપરાગતરીતે પાંચ દિવસનો ભાતીગળ મેળો ભરાય છે. આ વખતે માધવપુર ગામે તા.17થી 21 એપ્રિલ દરમિયાન ભવ્ય ભાતીગળ મેળો યોજાશે. જેમાં ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણિના વિવાહના વિવિધ ધાર્મિક પ્રસંગોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. માધવપુરમાં તા. 17મી એપ્રિલ એટલે કે રામનવમીથી […]