ખંભાતમાં નગરપાલિકાનું ભવન રૂપિયા બે કરોડના ખર્ચે અદ્યત્તન બનાવાશે
આણંદઃ ખંભાત શહેર એક જમાનામાં વહાણવટાનું મહત્વનું કેન્દ્ર ગણાતુ હતુ. તે જમાનામાં શહેર સમૃદ્ધ ગણાતુ હતુ. ત્યારબાદ ખંભાત શહેરે અનેક તડકા-છાંયા જોયા છે. શહેરમાં નવાબીકાળથી ત્રણ દરવાજા સ્થિત નગરપાલિકા ભવનમાંથી સંચાલન કરવામાં આવે છે. આ મકાન જર્જરિત થવાથી તેના નવનિર્માણની રજૂઆત સ્થાનિક ધારાસભ્ય મયુર રાવલને કરવામાં આવી હતી. નગરપાલિકાના પ્રસ્તાવને આધારે શહેરી વિકાસ બોર્ડમાં રજૂઆત […]