ભાવનગર-ગાંધીગ્રામ વચ્ચે બે ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરાશે, લાંબા રૂટ્સની ટ્રેનો માટે પણ માગ ઊઠી
ભાવનગરઃ બોટાદ- ગાંધીગ્રામ અમદાવાદ વચ્ચે મીટર ગેજ લાઈનનું બ્રોડગેજનું રૂપાંતર કરાયા બાદ હાલ બોટાદ-ગાંધીગ્રામ વચ્ચે ટ્રેન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે. જ્યારે ભાવનગરથી અમદાવાદ વચ્ચેનો ટ્રેન વ્યવહાર વાયા સુરેન્દ્રનગર વિરમગામથી ચલાવવામાં આવી રહ્યો છે. જો ભાવનગરથી ટ્રેન વ્યવહાર બોટાદ, ધંધુકા થઈને દોડાવવામાં આવે તો ઓછા સમયમાં ભાવનગરથી અમદાવાદ પહોંચી શકાય છે. પ્રવાસીઓની પણ ગાંધીગ્રામ-ભાવનગર વચ્ચે […]