1. Home
  2. Tag "Bhavnagar-Sihore"

ભાવનગર-સિહોર હાઈવે પર ઠેર ઠેર ખાડાથી વાહનચાલકો પરેશાન

સ્ટેટ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ કોઈનેય ગાંઠતા નથી, અગાઉ પણ રજુઆતો કરવા છતાંયે રોડ મરામતની તસ્દી પણ લીધી નથી, રોડ પર ઊંડા ખાડાથી વાહનોને થતું નુકશાન ભાવનગરઃ રાજકોટ-ભાવનગર સ્ટેટ હાઈવે પર સિહોર નજીક ઠેર ઠેર પડેલા ખાડાઓથી વાહનચાલકો ભારે પરેશાની ભાગવી રહ્યા છે. જેમાં વરતેજથી સિહોર સુધીનો હાઈવે ઉબડ-ખાબડ થઈ ગયો છે. અને ખાડાઓને કારણે વાહનોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code