1. Home
  2. Tag "bhopal"

આજથી 37 વર્ષ પહેલા બની હતી ભોપાલ દુર્ઘટના,હજારો લોકોના થયા હતા મોત

ભોપાલ દુર્ઘટનાને 37 વર્ષ પૂર્ણ હજારો લોકોના થયા હતા મોત ઝેરી ગેસના કારણે ગયા હતા જીવ ગ્વાલિયર :ભોપાલ દુર્ઘટના એ ભારત દેશના ઈતિહાસમાં એવી રીતે લખાઈ ગઈ છે જેને આવનારા અનેક વર્ષો સુધી લોકો ભૂલી શકશે નહી. આ ઘટનામાં થયું એવું હતું કે,2 અને 3 ડિસેમ્બર, 1984ની વચ્ચેની રાત્રે ભોપાલમાં યુનિયન કાર્બાઈડના જંતુનાશક પ્લાન્ટમાંથી ઝેરી […]

ભોપાલ: કમલા નેહરુ હોસ્પિટલના ચિલ્ડ્રન વોર્ડમાં લાગી આગ, 4 બાળકોના મોત

કમલા નેહરુ હોસ્પિટલના ચિલ્ડ્રન વોર્ડમાં લાગી આગ 4 બાળકોના નિપજ્યા મોત,36 નવજાત શિશુને બચાવાયા સીએમએ મૃતકોના પરિવારજનો માટે 4 લાખ વળતરની જાહેરાત કરી ભોપાલ:મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના હમીદિયા કેમ્પસમાં સોમવારે રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. અહીંની કમલા નેહરુ બિલ્ડીંગના બાળરોગ વિભાગમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 4 બાળકો દાઝી જવાથી મૃત્યુ પામ્યા હતા. SNCUમાં કુલ […]

ચિત્ર ભારતી ફિલ્મ ફેસ્ટિવલ 2022: 30 નવેમ્બર પહેલા સબમિટ કરો આપની શોર્ટ ફિલ્મ

ભારતીય ચિત્ર સાધનાની ચોથી આવૃત્તિ ભોપાલમાં આગામી 18-20 ફેબ્રુઆરી, 2022ના રોજ યોજાશે આ માટે તમારે 30 નવેમ્બર પહેલા શોર્ટ ફિલ્મ સબમિટ કરવાની રહેશે અહીંયા દર્શાવેલા ઇમેલ આઇડથી તમે પ્રતિયોગિતામાં ભાગ લઇ શકો છો અમદાવાદ: ભારતીય ચિત્ર સાધના દ્વારા પ્રતિષ્ઠિત ‘ચિત્ર ભારતી ફિલ્મ ફેસ્ટિવલ-2022નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી વર્ષે 18 થી 20 ફેબ્રુઆરી, 2022ના રોજ […]

ગુજરાત અને મહારાષ્ટ્ર બાદ હવે ભોપાલ-ઇન્દોરમાં પણ નાઇટ કર્ફ્યૂ લાગૂ કરાયો

દેશમાં ફરીથી કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું ગુજરાત અને મહારાષ્ટ્ર બાદ હવે મધ્યપ્રદેશ સરકારે લીધો નિર્ણય મધ્યપ્રદેશ સરકારે ભોપાલ-ઇન્દોરમાં નાઇટ કર્ફ્યૂ લાગૂ કર્યો નવી દિલ્હી: દેશમાં ફરીથી કોરોના સંક્રમણ બેકાબૂ બની રહ્યું છે ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રને પગલે મધ્ય પ્રદેશના કેટલાક શહેરોમાં પણ નાઇટ કર્ફ્યૂ લાગૂ કરવાનો નિર્ણય લેવાયો છે. મધ્યપ્રદેશ સરકારે ભોપાલ અને ઇન્દોરમાં આગામી […]

મધ્યપ્રદેશ: કોરોના વાયરસના 603 નવા કેસ નોંધાયા, સૌથી વધુ ઇન્દોર અને ભોપાલમાં

મધ્યપ્રદેશમાં કોરોનાનો કહેર કોરોનાના નવા 603 કેસ નોંધાયા સૌથી વધુ ઇન્દોર અને ભોપાલમાં ભોપાલઃ  મધ્યપ્રદેશમાં શુક્રવારે કોરોના વાયરસ સંક્રમણના નવા 603 કેસ નોંધાયા છે.જેના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 2,67,176 થઇ ગઈ છે. ઇન્દોરમાં બસોથી વધુ અને ભોપાલમાં સોથી વધુ દર્દીઓ મળી આવ્યા હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં આ બીમારીને કારણે પ્રદેશમાં […]

મધ્યપ્રદેશમાં કોરોનાનું ગ્રહણ  -શિવરાત્રી પર 25 હજાર શ્રદ્ધાળુંઓ જ મહાકાલના દર્શન કરી શકશે

મધ્યપ્રદેશમાં કોરોનાએ રફ્તાર કપડી કોરોનાને લઈને તંત્ર એલર્ટ ભોપાલ -કોરોના મહામારીની ગતિ ઓછી થયા બાદ હવે ફરી એક વખત દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે,મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમણે જોર પકડ્યું છે. દૈનિક કેસોની સંખ્યામાં વધારો થયો છે. બુધવારે રાજ્યમાં કોરોનાના 417 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં પરિસ્થિતિ કથળતા જોઈને રાજ્યના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે […]

દેશના ટોપ 10 સ્માર્ટ શહેરોની યાદીમાં વારણસી પ્રથમ સ્થાને – ગુજરાતનું અમદાવાદ અને સુરત પણ સ્માર્ટ સિટીમાં સામેલ

દેશના સ્માર્ટ શહેરોમાં વારણસી રહ્યું મોખરે વારાણસી પીએમ મોદીનો મતવિસ્તાર અમદાવાદ ચોથા સ્થાને, ભોપલ બીજા સ્થાન પર રહ્યું દિલ્હીઃ- વારણસી એટલે દેશના વડા પર્ધાન પીએમ મોદીનો મવિસ્તાર, જેને દશના સ્માર્ટ શહેરોની યાદીમાં પ્રખથમ સ્થાન મેળવ્યો છે,વારાણસી છ પોઇન્ટ વધુ સાથે આ યાદીમાં મોખરે રહ્યું છે,સ્માર્ટ સીટીના રેન્કિંગમાં વારાણસી નંબર વન શહેર સાબિત થયું છે. ઉલ્લેખનીય […]

શિવરાજ કેબિનેટે લવ જિહાદ બિલના ડ્રાફ્ટ પર લગાવી મહોર

સમગ્ર દેશમાં લવ જિહાદની વધતી ઘટનાઓ બાદ અનેક રાજ્યમાં આવી રહ્યો છે કાયદો હવે મધ્યપ્રદેશની શિવરાજ સરકારે લવ જિહાદ વિરુદ્વના બિલના ડ્રાફ્ટને આપી મંજૂરી વિધાનસભામાંથી પાસ થયા બાદ ધર્મ સ્વાતંત્ર્ય બિલ 2020 કાયદો બની જશે ભોપાલ: સમગ્ર દેશમાં લવ જિહાદની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે હવે અનેક રાજ્યો તેના વિરુદ્વ કાયદો ઘડી રહી છે. […]

મદરસામાંથી ફરાર થવાની કોશિશ કરી તો સગીરોને સાંકળથી કર્યા કેદ! બેન્ચ સહીત ભાગી ગયા બાળકો

ભોપાલની મદરસાના સગીરોને પ્રતાડિત કરવાનો મામલો પોલીસે જુવેનાઈલ એક્ટ હેઠળ ગુનો નોંધી શરૂ કરી કાર્યવાહી પોલીસે મદરસાના સંચાલક અને શિક્ષકની કરી ધરપકડ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના અશોકા ગાર્ડન વિસ્તારમાં આવેલી એક મદરસામાં સગીરોને પ્રતાડિત કરવાનો મામલો સામે આવ્યો છે. જણાવવામાં આવે છે કે આ ખુલાસો ત્યારે થયો છે, જ્યારે બેંચમાં સાંકળથી બાંધેલો એક બાળક તે બેન્ચ […]

BPL કાર્ડ હોલ્ડરના નામ પર 25 કરોડ રૂપિયાની જમીન, ઈન્કમટેક્સ વિભાગે મોકલી નોટિસ

મધ્યપ્રદેશમાં ગરીબીની રેખાની નીચે રહેલા કાર્ડ હોલ્ડર આદિવાસીને ઈન્કમટેક્સ વિભાગે કરોડો રૂપિયાની મિલ્કત ખરીદવાના મામલે નોટિસ મોકલી છે. આશંકા વ્યક્ત કરવામાં આવે છે કે એક બિલ્ડરે તેમને આમ કરવા માટે નાણાં આપ્યા નથી, કારણ કે નિયમો પ્રમાણે આદિવાસીઓની જમીન બિનઆદિવાસીઓ ખરીદી શકતા નથી. ઈન્કમટેક્સ વિભાગે બેનામી લેણદેણ વિરોધી સંશોધન એક્ટ હેઠળ તપાસ શરૂ કરી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code