કચ્છમાં માતાના મઢમાં હનુવંતસિહએ અને ભૂજના આશાપુરા મંદિરમાં મહારાણીએ કરી પતરીવિધિ
ઇતિહાસમાં પહેલીવાર મહારાણીએ કરી મા આશાપુરાની પતરીવિધિ, માતાના મઢ ખાતે હનુવંતસિંહજીએ કરી પતરીવિધિ, દરબારગઢના ટીલામેડી ખાતેથી ચામર યાત્રા નીકળી ભૂજઃ કચ્છના સુપ્રસિદ્ધ એવા માતાના મઢ સ્થિત દેશ દેવી આઈ શ્રી આશાપુરા માતાજીના સ્થાનકે આગવી પરંપરા મુજબ દર વર્ષની આસોની આઠમે રાજ પરિવાર દ્વારા પત્રી વિધિ યોજાય છે. કચ્છના અંતિમ મહારાવ પ્રગમલજી ત્રીજાના નિધન બાદ સીધી […]