ભુજ-ભચાઉ હાઈવે પર ઠેર ઠેર ખાડાં, સાંસદની રજુઆત પણ અધિકારીઓ સાંભળતા નથી
ભૂજ : કચ્છના હાઈવે પર 24 કલાક ટ્રાફિક રહેતો હોય છે. જેમાં કેટલાક સ્થળોએ હાઈવેની હાલત ખૂબજ બદતર છે. ભૂજથી ભચાઉ વાયા દુધઈનો હાઈવે 24 કલાક વાહનોથી ધમધમતો માર્ગ છે. આ હાઈવે જર્જરિત અવસ્થામાં છે. અને વાહનચાલકો પરેશાન બની ગયા છે. હાઈવે પર ઊંડા ખાડાં ઠેર ઠેર પડી ગયા છે. આ હાઈવેને ત્વરિત મરામત કરવામાં […]