નમો રેપિડ ટ્રેન ફાળવી પણ ભૂજ-પાલનપુર ટ્રેન કાયમી બંધ કરી
એક ટ્રેનની ફાળવણી કરીને બીજી ટ્રેન ઝૂંટવી લીધી, પ્રવાસીઓ ન મળતા હોવાનુમ બહાનું કઢાયુ, ગાંધીધામ-પાલનપુર ટ્રેન ભૂજ સુધી લેબાવવા માગ ભૂજઃ પશ્ચિમ રેલવે દ્વારા ભુજ-અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ નમો ભારત રેપીડ રેલ શરૂ કરાતા કચ્છવાસીઓ હર્ષઘેલા થયા હતા. અને કચ્છને મોટો લાભ મળ્યાના ઘાણા ગાઈ રહ્યા હતા ત્યારે પશ્વિમ રેલવે દ્વારા ભુજ-પાલનપુર ટ્રેનનો કાયમી ધોરણે […]