1. Home
  2. Tag "bhuj"

ભુજમાં જ્યુબિલી સર્કલ સહિતના વિસ્તારોમાં આડેધડ પાર્કિંગને લીધે ટ્રાફિકની સર્જાતી સમસ્યા

ભુજઃ કચ્છના મુખ્ય મથક ગણાતા ભૂજ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી વસતીમાં વધારો થવાની સાથે જ વાહનોની સંખ્યામાં પણ ઘણો વધારો થયો છે. તેના લીધે ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી જાય છે. શહેરના વાણિયાવાડ, છઠ્ઠી બારી, અનમ રિંગરોડ અને જ્યુબિલી સર્કલ સહિતના વિસ્તારોમાં આ સમસ્યા વિશેષ રૂપે દેખાઈ રહી છે. ખાસ કરીને જ્યુબિલી સર્કલ ખાતે વહેલી સવારથી […]

ભુજ નજીક નેશનલ હાઈવે પરનો રુદ્રમાતા બ્રિજને મરામત માટે કરાયો બંધ,વાહનોની લાગી કતારો

ભુજ:  કચ્છ જિલ્લાના મુખ્ય શહેર ભુજને જોડતો વર્ષો જુના રૂદ્રમાતા પુલ જર્જરિત બનતા જેના સમારકામની માગણી ઉઠતા હાઈવે ઓથોરિટી દ્વારા વિધિવત જાહેરનામું બહાર પાડી પુલ બંધ કરવામાં આવ્યો છે. જેને લીધે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યુ છે. જેમાં ભુજના નાગોર અને નખત્રાણા થઇને ભારે વાહનો માટે વૈકલ્પીક રૂટ જાહેર કરાયો છે. પરંતુ ટ્રક ચાલકને લાંબો ફેરો […]

બિપરજોય વાવાઝોડું:નારાયણ સરોવર-કોટેશ્વર મંદિર કાલથી 15 તારીખ સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે

કચ્છ :હાલમા અરબ સાગરમાં ચક્રવાતી બિપરજોય વાવાઝોડું ઉદભવેલ છે. જે આગામી સમય દરમિયાન ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શકયતા છે. જેના લીધે કચ્છ જિલ્લાના દરિયા કાંઠા વિસ્તાર સાથે કચ્છ જિલ્લા સમગ્ર વિસ્તારમાં ખૂબ ઝડપી અને ભારે વરસાદ સાથે પવન કૂંકાવાની તથા ઉંચા દરિયાઇ મોંજાઓ ઉછળવાની પ્રબળ શકયતા હોઇ, આ સમય કચ્છ જિલ્લાના દરિયા કિનારાના […]

ખાદી સાથે સંકળાયેલા કામદારોને હવે સૂતરની એક આંટીના રૂ. 10 વેતન મળશે

અમદાવાદઃ કચ્છમાં ખાદી અને ગ્રામોદ્યોગ આયોગની KVICની 694મી બેઠક દરમિયાન, આવક વધારવા માટે વેતન રૂ.7.50 પ્રતિ હેંક (સૂતરની આંટી)થી વધારીને રૂ.10 કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે, જેનાથી કારીગરોની માસિક આવકમાં આશરે 33% અને વણકરોના વેતનમાં 10%નો વધારો થશે. આ નિર્ણય 1 એપ્રિલ 2023થી લાગુ થશે. KVICના અધ્યક્ષ મનોજ કુમારે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2021-2022માં […]

મોરબી દુર્ઘટના બાદ ભુજમાં પણ જર્જરિત પુલ એક તરફથી બંધ કરાયો

અમદાવાદઃ મોરબીમાં પુલ દૂર્ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને સમગ્ર રાજ્યમાં આવા પુલને લઈને જરૂરી નિર્દેશ કરવામાં આવ્યાં છે. અમદાવાદના અટલ પુલ ઉપર પણ નિર્ધારિત લોકોને જ પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દરમિયાન ભુજમાં પણ એક જર્જરિત પુલ ઉપર એક તરફનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે, તેમજ તેના પરીક્ષણ બાદ રિપોર્ટના આધારે […]

4 પાકિસ્તાની-બાંગ્લાદેશી કેદીઓએ ભુજની જેલને માથે લીધી, સુરક્ષા કર્મચારીઓ ઉપર કર્યો હુમલો

અમદાવાદઃ ભુજની જેલમાં બંધ ચારેક પાકિસ્તાની અને બાંગ્લાદેશી કેદીઓએ સુરક્ષા જવાનો ઉપર હુમલો કરતા ખળભળાટ મચી ગયો છે. આ હુમલામાં બે પોલીસ કર્મચારીઓને ઈજા થઈ હતી. આ કેદીઓએ ખાસ મહિલા વોર્ડમાં ખસેડવાની માંગણી કરી હતી. જો કે, જેલતંત્રએ ઈન્કાર કરતા આ હુમલો કર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર કચ્છના ભૂજમાં વિદેશી કેદીઓ […]

ભૂજ ખાતે પીએમ મોદીએ સ્મૃતિવન સ્મારકનું કર્યું લોકાર્પણ – 2001ના ભૂકંપમાં જીવ ગુમાવનારા હજારો લોકોની યાદમાં બનાવાયું આ સ્મારક

આજે કચ્છમાં પીએમ મોદી સ્મૃતિવન સ્મારકનું પીએમ મોદીએ કર્યું ઉગદ્ધાટન અમદાવાદઃ-  દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિતેલા દિવસને શનિવારના રોજથી ગુજરાતની મુલાકાતે છે,ગઈકાલે અમદાવાદ ખાતે એટલબ્રિજનું લોકાર્પણ કર્યું હતું ત્યારે આ કચ્છ જિલ્લાના ભુજ પહોંચ્યા જ્યાં તેમણે રોડ શો કરીને જનતાનું અભિવાદન કર્યું હતું.આ સાથે જ પીએમ મોદી એ કચ્છ ખાતે સ્મૃતિવન સ્મારકનું ઉદ્ધાટન કર્યું છે. […]

ભૂજમાં માનસિક અસ્વસ્થ વ્યક્તિ બસ હંકારવા લાગ્યો, અનેક વાહનોને અડફેટે લીધા

ભુજઃ  શહેરમાં સોમવારે એક માનસિક અસ્વસ્થ વ્યકિતએ પાર્કિંગમાં પડેલી ખાનગી બસ ચાલુ કરી દેતા અફરાતફરી મચી હતી. બસ દોડવા લાગતા રસ્તા પર પાર્ક કરેલા વાહનોને નુકસાન થયું હતું. કેટલાક લોકોને પણ નાની મોટી ઈજાઓ પહોંચી હતી. પાગલને બસ ચલાવતો જોઈને લોકોએ પણ દોડાદોડી કરી મુકી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ભુજ શહેરના વીડી સર્કલ પાસે સોમવારે […]

જ્ઞાનનો ભંડાર હોય અને અહંકાર ન હોય તે જ વ્યક્તિ સરળ બનીને પ્રગતિ કરી શકેઃ સ્મૃતિ ઈરાની

અમદાવાદઃ જીવનમાં લક્ષ્યને ભેદવા માટે અર્જુનની જેમ  એકાગ્રતા પૂર્વક લક્ષ્ય પર નિશાન રાખવું જરૂરી છે.  જ્ઞાનથી મોટું કોઈ હથિયાર નથી જે લક્ષ્યને ભેદી શકે. લક્ષ્ય નિર્ધારિત કરો અને તેની પ્રાપ્તિ માટે સાચી દિશામાં પ્રયત્ન કરો અને નિષ્ફળતા મળે તો પણ ચિંતન કરીને નવો રસ્તો કંડારી ફરી લક્ષ્ય તરફ આગળ વધો તેવું કેન્દ્રીય મહિલા અને બાળ […]

દેશમાં ડ્રોન દ્વારા સૌ પ્રથમ વખત ટપાલ વિતરણ: ગુજરાતના કચ્છ જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ભુજથી ભચાઉ સુધી કરાઈ સફળ ડિલિવરી

દેશમાં ડ્રોન દ્વારા સૌ પ્રથમ વખત ટપાલ વિતરણ કચ્છમાં પોસ્ટલ વિભાગે ડ્રોનથી કરી સફળ પોસ્ટલ ડિલિવરી  ૪૬ કીમીનું અંતર ૨૫ મિનિટમાં પૂર્ણ  ગાંધીનગર:વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘મેઇક ઈન ઈન્ડિયા’ને અપાઈ રહેલા પ્રોત્સાહનના સકારાત્મક પરિણામો મળી રહ્યા છે. હાલમાં જ દિલ્હી મધ્યે પ્રધાનમંત્રીએ ડ્રોન મહોત્સવનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે, ભારતમાં ડ્રોન ટેકનોલોજી માટે અદ્દભૂત ઉત્સાહ દેખાય છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code