1. Home
  2. Tag "Bhumipujan"

એનઆઇએમસીજેની નવી ઇમારતનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરાયું

સશક્ત લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારત્વની સ્થિરતા અને મજબૂતી અત્યંત આવશ્યકઃ ભૂપેન્દ્ર પટેલ કોઈ પણ સંસ્થા કે સમાજના વિકાસ માટે આયોજનબદ્ધ અને સાતત્યપૂર્ણ પ્રયાસો જરૂરી બ્રેકિંગના જમાનામાં સત્યતા અને સાતત્યતાનો વિવેકપૂર્ણ સમન્વય આવશ્યકઃ મુખ્યમંત્રી અમદાવાદઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત પત્રકારત્વ કૉલેજ(NIMCJ)ના નવા આકાર લેનારા મકાનના ભૂમિપૂજન પ્રસંગે જણાવ્યું કે પત્રકારત્વ એ […]

સ્વની અભિવ્યક્તિ કરવી, સ્વને સંરક્ષિત કરવું એ વિદ્યાભારતીનો વિચાર છેઃ યશવંત ચૌધરી

અમદાવાદઃ વિદ્યાભારતી શિક્ષણ, પ્રશિક્ષણ અને શૈક્ષણિક સંશોધન તેમજ પ્રકાશનના ક્ષેત્રમાં કાર્યરત છે. વ્યક્તિ નિર્માણથી માંડીને રાષ્ટ્ર નિર્માણ સુધીની સંકલ્પના અને સાર્થક કરવાના હેતુસર નગરીય ક્ષેત્રોમાં પણ વિદ્યાભારતીનું વિદ્યાલય બને તે વિચારને મૂર્તિમંત કરતા અમદાવાદના ગોતા વિસ્તારમાં વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ દ્વારા સંચાલિત વિદ્યાભારતી સ્કૂલ ઓફ એક્સિલન્સના ભૂમિપૂજનનો કાર્યક્રમ વૈશાખ સુદ પાંચમ, 12મી મે 2024ના રોજ ગુજરાતના […]

આજના વિશ્વની સમસ્યાઓના નિરાકરણ ભારતીય ચિંતન જીવન શૈલીમાં રહેલું છેઃ યશવંતભાઈ ચૌધરી

અમદાવાદઃ વિદ્યાભારતી શિક્ષણ, પ્રશિક્ષણ અને શૈક્ષણિક સંશોધન તેમજ પ્રકાશનના ક્ષેત્રમાં કાર્યરત છે. વ્યક્તિ નિર્માણથી માંડીને રાષ્ટ્ર નિર્માણ સુધીની સંકલ્પના અને સાર્થક કરવાના હેતુસર નગરીય ક્ષેત્રોમાં પણ વિદ્યાભારતીનું વિદ્યાલય બને તે વિચારને મૂર્તિમંત કરતા આજે અમદાવાદના ગોતા વિસ્તારમાં વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ દ્વારા સંચાલિત વિદ્યાભારતી સ્કૂલ ઓફ એક્સિલન્સના ભૂમિપૂજનનો કાર્યક્રમ વૈશાખ સુદ પાંચમ, 12મી મે 2024ના રોજ ગુજરાતના […]

અમદાવાદના ગોતા વિસ્તારમાં વિદ્યાભારતી સ્કૂલ ઓફ એક્સિલન્સનું ભૂમિપૂજન યોજાશે

અમદાવાદઃ શહેરના ગોતા  વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થા વિદ્યાભારતી સ્કૂલ ઓફ એક્સિલન્સનું નિર્માણ કરવામાં આવશે. આવતીકાલે રવિવારે શહેરના ગોતા વિસ્તારમાં રેલવે લાઈનની નજીક વિદ્યાભારતી સ્કૂલ ઓફ એક્સિલન્સનું ભૂમિપૂજન કરવામાં આવશે. આવતીકાલે તા. 12મી મેના રોજ આયોજીત ભૂમિપૂજનના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેશે. અતિથિ વિશેષ તરીકે હેસ્ટર બાપો સાયન્સ લિમિટેડના સ્થાપક-સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર […]

શિક્ષણનું ક્ષેત્ર હોય, ખેતિનું કે આરોગ્યનું, ખોડલધામ ટ્રસ્ટે ઉત્કૃષ્ટ કામગીરી કરી છેઃ વડાપ્રધાન મોદી

રાજકોટઃ શહેરથી 20 કિલોમીટર દૂર પડધરીના અમરેલી ગામે 42 એકરથી વધુ જમીન પર કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભૂમિપૂજન કરવામા આવ્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશ દ્વારા સંબોધન કરતાં જણાવ્યું હતું કે  ખોડલધામ ટ્રસ્ટે અમરેલીમાં કેન્સર હોસ્પિટલ અને સંશોધન કેન્દ્રના શિલાન્યાસ સાથે લોક કલ્યાણ અને સેવાના ક્ષેત્રમાં […]

નવી શિક્ષણ નીતિએ માત્ર ડોક્યુમેન્ટ નથી, પરંતુ નાગરિકોની આકાંક્ષાઓનો અરીસો છેઃ અમિત શાહ

અમદાવાદઃ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ ડોક્યુમેન્ટ માત્ર નથી, પરંતુ નાગરિકોની આકાંક્ષાઓનો અરીસો છે. નવી શિક્ષણ નીતિ માત્ર પુસ્તક નથી, પણ પુસ્તકાલય છે. આ પુસ્તકાલયનો જેટલો અભ્યાસ કરશો એટલું જ્ઞાન મળશે. નવી શિક્ષણનીતિમાં ભારતીય ભાષા, કલા અને સંસ્કૃતિને પ્રાથમિકતા આપવામાં આવી છે તેમ કેન્દ્રિય ગૃહમંત્રી અમિક શાહે ગાંધીનગરના લોકાવાડા ખાતે જીટીયુના નવા કેમ્સનું ભૂમિપૂજન કર્યા બાદ […]

GTUના નવા કેમ્પસનું કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે 27મીને મંગળવારે ભૂમિપૂજન કરાશે

અમદાવાદઃ રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીક યુનિવર્સિટીએ  ટેક્નિકલ શિક્ષણમાં દેશ- વિદેશમાં અગ્રગણ્ય યુનિવર્સિટીમાં નામના મેળવી છે.  ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીને સરકાર દ્વારા ગાંધીનગરના લેકાવાડા ખાતે 100 એકરની જમીન નવા બિલ્ડીંગના બાંધકામ માટે ફાળવવામાં આવી છે. જેનું આગામી તારીખ 27 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ , ગૃહરાજ્યમંત્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code