રાજ્યની લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓમાં આચાર્ય-શિક્ષકોની ભરતી માટે હવે TATની પરીક્ષા જરૂરી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સુધારા વિધેયક કોર્ટના ચુકાદાને સુસંગત સુધારા પણ કરાયાં અમદાવાદઃરાજ્યમાં આવેલી લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ હવેથી આચાર્ય અને શિક્ષકની નિમણૂંક માટે TAT પરીક્ષા સાથેની યોગ્ય લાયકાત અમલી બનશે. આમ રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિધાનસભા ગૃહમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયકની ચર્ચામાં જણાવ્યું હતું. આ વિધેયકમાં લઘુમતી […]