1. Home
  2. Tag "Bhupendrasinh chudasama"

વાલીઓમાં ખાનગી સ્કૂલનો મોહભંગઃ 34000 વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલ છોડીને સરકારી સ્કૂલમાં લીધો પ્રવેશ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી વાલીઓ સંતાનોના સારા ભવિષ્ય માટે મોંઘી ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરાવવાનું પસંદ કરતા હતા. જો કે, કોરોના મહામારીને પગલે આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થતા વાલીઓ સ્કૂલની ઉંચી ફી તથા અન્ય મોંઘી વસ્તુઓના કારણે ખાનગી સ્કૂલમાં સંતાનોના અભ્યાસનો તેમનો મોહભંગ થયો હોવાનું માલુમ પડ્યું છે. બીજી તરફ ખાનગી સ્કૂલોને પણ સરકાર દ્વારા વધારે […]

ગુજરાતમાં ધો-12ની બોર્ડની પરીક્ષા જૂન મહિનામાં યોજાય તેવી શકયતા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે મે મહિના આયોજીત ધો-10 અને 12ની બોર્ડની પરિક્ષા મલત્વી રાખવામાં આવી હતી. ત્યાર બાદ ધો-1થી 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, ધો-12ની પરીક્ષા અંગે હજુ કોઈ ચોક્ક્સ નિર્ણય લેવાયો નથી. જો કે, સરકાર દ્વારા ધો-12ની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા અંગે વિચારણા શરૂ કરવામાં […]

ધો-9 અને 11ના વિદ્યાર્થીઓને પાસ થવા માટે ખૂટતા માર્ક્સ સિદ્ધિકૃપા ગણથી અપાશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે ચાલુ વર્ષે ધો-1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો છે. જ્યારે ધો-10 અને 12ની મે મહિનામાં યોજાનારી બોર્ડની પરીક્ષા હાલ મુલત્વી રાખવામાં આવી છે.  ધોરણ 9 અને 11ના પરિણામ અંગે હવે માર્કશીટ તૈયાર કરવા માટેના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. ધો-9 અને 11માં 70 માર્કસના આધારે પરિણામ […]

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ કોરોના સંક્રમિત બન્યાઃ સચિવાલયમાં સોંપો

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના સ્વર્ણમ સંકુલમાં રાજ્યભરનો વહિવટ ચલાવવામાં આવે છે ત્યાં જ કોરોનાએ મંત્રીઓ અને અધિકારીઓને ઝપટમાં લાધા છે. આજે સરકારના વધુ એક કેબિનેટ મંત્રી કોરોનાં પોઝિટિવ આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા બાદ હવે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કોરોના પોઝિટિવ થયા છે. હાલ તેઓને યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. ઉલ્લેખનીય […]

ગુજરાતમાં ધો-10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ખોલાશે, સરકારનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે ગત માર્ચ મહિનાથી સ્કૂલ-કોલેજ બંધ છે. બીજી તરફ વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવે છે. હવે આગામી તા. 11મી જાન્યુઆરીથી ધો-10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ શરૂ કરવામાં આવશે. સરકારની ગાઈડલાઈન અનુસાર સ્કૂલ શરૂ કરવામાં આવશે. રાજ્યમાં પીજી અને યુજીના છેલ્લા વર્ષના છેલ્લા વર્ષનું શિક્ષણકાર્ય પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code