ભૂટાનના આરોગ્ય મંત્રીએ પીએમ મોદીની કરી પ્રશંસા,પરંપરાગત અને એલોપેથિક દવાઓનું એકીકરણ મહત્વપૂર્ણ
દિલ્હી: ભુટાનના સ્વાસ્થ્ય મંત્રીએ પરંપરાગત દવાને પ્રોત્સાહન આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. તેનું કહેવું છે કે પરંપરાગત અને એલોપેથિક દવાઓનું એકીકરણ મહત્વપૂર્ણ છે કારણ કે વિશ્વ હવે કોવિડમાંથી સાજા થઈ રહ્યું છે. ગાંધીનગરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભુટાનના સ્વાસ્થ્ય મંત્રી ડેચેન વાંગમોએ ગુજરાતમાં યોજાયેલી G20 […]