ભારતની વિરાંગનાઓ ભાગ-8:પ્રથમ ભોતિકશાસ્ત્રી મહિલા ‘બિભા ચૌઘરી’ જેણે વિક્રમ સારાભાઈ સાથે કર્યું હતું કામ
સાહિન મુલતાની ભૌતિકશાસ્ત્રના મહાન લોકો સાથે કામ કરવા છતાં તેઓની ગણના ન થઈ,અને તેઓ અનસંગ હીરો જ બનીને રહી ગયા,તે હીરો એટલે બિભા ચૌધરી,થોડાક જ એવા ભારતીયો હશે જે બિભા ચોઘરીને જાણતા હશે,તેમણે ભારતમાં પ્રારંભિક પરમાણું ભૌતિકશાસ્ત્ર અને કોસ્મિક કિરણોનો અને તેના ઇતિહાસમાં હોમી જહાંગીર ભાભા, વિક્રમ સારાભાઇ, એમ.જી.કે.મેનન જેવા મહાન માણસોથી ભરેલા બેંગલોરની ઈન્ડિયન […]