વર્ષનો સૌથી મોટો અને તેજસ્વી સુપરમૂન જોવા મળ્યો
નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં સુપરમૂન જોવા મળ્યો હતો. આ સમય દરમિયાન ચંદ્રનું કદ સામાન્ય કરતા 14% મોટું દેખાયું. ચંદ્ર પણ 30% વધુ તેજસ્વી દેખાયો. જ્યારે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર સૌથી ઓછું થઈ જાય ત્યારે સુપરમૂન થાય છે. આ કારણે ચંદ્ર મોટો અને તેજસ્વી દેખાય છે. આ સુપરમૂનને જોઈને એવું લાગી રહ્યું હતું કે જાણે […]