બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમાર કોરોના સંક્રમિત થયા -છેલ્લા 4 દિવસથી તાવની હતી ફરીયાદ
બિહારના સીએમ કોરોના સંક્રમિત થયા 4 દિવસથી તાવના લક્ષણો હતા પટનાઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધારો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે દૈનિક કેસો 15 હજારને પાર નોંધાઈ રહ્યા છે ,કોરોના ફરી એક વખત વકરી રહ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે ,કોરોનાની અસર ઓછી થી છે તે વાત ચોક્કસ છે પરંતુ એક વાત […]