બિહારમાં કોરોનનો રાફળો ફાટ્યોઃ નાલંદા હોસ્પિટલમાં 84 ડોક્ટોરો એક સાથે કોરોના સંક્રમિત
બિહારની નાલંદા હોસ્પિટલમાં 84 ડોક્ટર્સ કોરોના સંક્રમિત પટનામાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા પટનાઃ- દેશ ફરી એક વખત કોરોનાથી ભયાનક ઝપેટમાં આવ્યો છે કોરોનાની ત્રીજી લહેરનો આરંભ થઈ ચૂક્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે દેશના જૂદા જૂદા રાજ્યોમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન અને દૈનિક કોરોનાના કેસોમાં મોટો વધારો નોંધાય રહ્યો છે.જેમાં […]