1. Home
  2. Tag "bihar"

જાણો શિમલા -મનાલી સિવાયના બિહારમાં આવેલા આ હિલસ્ટેશનો વિશે, જેનું ઘાર્મિક મહત્વ પણ છે

ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ આવેલા હિલ સ્ટેશનો માત્ર શિમલા મનાલી જ નહી ભારતમાં ઘણા હિલસ્ટેશનો જાણીતા છે હિલ સ્ટેશનનું નામ આવે એટલે આપણા માનસપટ પર વહેલા જ શિમલા અને મનાલી છવાઈ જાય છે,જો કે ભારતમાં ઘણા એવા હિલ સ્ટેશનો આવેલા છે જેના વિશે ઘણા ઓછા લોકોને ખરબ હશે શિમલા અને મનાલી બરફ વર્ષાને કારણે […]

હવે બિહારમાં લંપી વાયરસનો ફેલાયો ભય – 2 ગાયોના મોત 1 હજારથી વધુ પશુઓ સંક્રમિત

બિહારમાં લંપી વાયરસ નો કહેર 2 સંક્રમિત ગાયોના થયા મોત 1200 થી વધુ પશુઓ થયા સંક્રમિત પટનાઃ- દેશભરમાં લંપી વાયરસે કહેર ફેલાવ્યો હતો જો કે ત્યાર બાદ આ વાયપસ કાબૂમાં આવી ગયો જો કે હવે ફરી એક વખત બિહારથી લંપી વાયરસને લઈને સમાચાર સામે આવ્યા છે જેમાં હજારો પશુઓ સંક્રમિત જોવા મળ્યા છે પ્રાપ્ત વિગત […]

બિહાર બાદ આ રાજ્યમાં ‘જાતિ આધારિત સર્વે’ કરવાની માંગણી – બીજેપી સરકારને લખ્યો પત્ર

બિહાર બાદ હવે આ રાજ્ય એ જાતિ આધારિત સર્વેની કરી માંગ આ મામલે મહારાષ્ટ્ર સરકારે બીજેપીને પત્ર લખ્યો મુંબઈઃ-તાજેતરમાં જ બિહારમાં જાતિ આધારિત સર્વેક્ષણનો પ્રથમ તબક્કો ચાલુ થયો છે  ત્યારે હવે જાતિ આધારિત સ્રવેને લઈને મહારાષ્ટ્રે પણ માંગણી કરી છે , બિહારની જેમ હવે મહારાષ્ટ્રે ઓબીસી સમુદાયના અગ્રણી નેતાઓમાંના એક એનસીપીના છગન ભુજબળે રાજ્યના સીએમ […]

લો બોલો, બિહારમાં માસિક રૂ. 12 હજાર કમાતા શ્રમજીવીને રૂ. 14 કરોડ જમા કરાવવાની IT નોટિસ

નવી દિલ્હીઃ આવકવેરા વિભાગ બાકીદારોને ટેક્સ ભરવા માટે નોટિસ પાઠવવા સહિતની કાર્યવાહી કરે છે. દરમિયાન બિહારમાં આવકવેરા વિભાગે મહિને રૂ. 12 હજારની આવક કમાતા એક શ્રમજીવીને નોટિસ ફટકારીને રૂ. 14 કરોડ ભરતા સૂચના આપતા શ્રમજીવી અને તેમનો પરિવાર ચોંકી ઉઠ્યો હતો. બીજી તરફ શ્રમજીવીને આપવામાં આવેલી આઈટીની નોટિસ હાલ સોશિયલ મીડિયામાં વાયલ થઈ છે. પ્રાપ્ત […]

બિહારઃ લઠ્ઠાંકાડના પડઘા વિધાનસભામાં પડ્યાં, સરકારને બરખાસ્ત કરવાની વિપક્ષની માંગણી

પટણાઃ બિહારના સારણ (છપરા)માં નકલી દારૂના કારણે 59 લોકોના મોત બાદ હવે સિવાનમાં પણ મોતનો સિલસિલો શરૂ થયો છે. અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે. અહીં, બેગુસરાયના તેઘરામાં એકનું મોત થયું છે અને એકની હાલત ગંભીર છે. બિહારમાં નકલી દારૂના કારણે કુલ મૃત્યુઆંક 65 પર પહોંચી ગયો છે. આ મુદ્દે વિધાનસભામાં સતત ત્રીજા દિવસે […]

બિહારમાં ટ્રક બેકાબુ બનતા 15 લોકોના જીવ લીઘા – પીએમ મોદીએ વળતરની કરી જાહેરાત

હિરામાં ટ્રક બન્યો કાળો કોળીયા ઝુપડપટ્ટીમાં ટ્રક ઘુસી જતા 15 લોકોના મોત પીએમ મોદીએ વળતરની કરી જાહેરાત પટનાઃ- તાજેતરમાં અકસ્માતની ઘટનાઓ વધતી જોવા મળી રહી છે ત્યારે બિહારમાં એક દર્દનાક ઘટના સામે આવી છે જે પ્રમાણે બિહારના વૈશાલી જિલ્લામાં, વિતેલી મોડી સાંજે એક ભયાનક માર્ગ અકસ્માતમાં સાત બાળકો સહિત 15 લોકોના જીવ ગયા છએ. જાણકારી […]

બિહારની પેટાચૂંટણીમાં ભાજપને સમર્થન આપવાની ચિરાગ પાસવાને કરી જાહેરાત 

ચિરાગ પાસવાને કરી જાહેરાત બિહારની પેટા ચૂંટણીમાં બીજેપીને આપશે સમર્થન પટનાઃ- છેલ્લા કેટલાક દિવસોથી બિહારમાં યોજાનારી પેટાચૂંટણીને લઈને અનેક વાતાઘાટો ચાલી રહી હતી ,ગૃહમંત્રી શાહે ચિરાગ પાસવાન સાથે મુલાકાત બાદ બીજેપીને ચિરાગ પાસવાન ટેકો આપશે કે કેમ તે વાચે જોર પકડ્યું હતું ત્યારે હવે આ વાતને લઈને ચિરાગ પાસવાને મોટી જાહેરાત કરી દીધી છે. પ્રાપ્ત […]

બિહારઃ લાલુ યાદવ અને નીતિશકુમાર ભેગામળીને નવી પાર્ટી ઉભી કરે તેવી શકયતા

નવી દિલ્હીઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ભાજપનો સાથ છોડીને આરજેડી અને કોંગ્રેસ સહિતની પાર્ટીઓની મદદથી ફરીથી સત્તા હાંસલ કરી છે. હવે નિતિશકુમાર ફરીથી ભાજપમાં સામેલ થાય તેવી કોઈ શક્યતા હાલ દેખાતી નથી. બીજી તરફ જેડીયુમાં નીતિશકુમાર સિવાય અન્ય કોઈ એવુ મોટુ નામ નથી જે નીતિશકુમારની ગેરહાજરીમાં પાર્ટીને સાચવી શકે. બીજી તરફ લાલુપ્રસાદ યાદવની પાર્ટી આરજેડી […]

હવે આ જન્મમાં તો હું ફરી ભાજપ સાથે જોડાણ નહી જ કરું : નીતિશ કુમાર

નવી દિલ્હીઃ બિહારમાં નીતિશ કુમારે ભાજપ સાથે છેડો ફાડીને લાલુ અને કોંગ્રેસ સાથે મળીને ફરીથી સત્તાની બારડોર સંભાળી છે. ભાજપનો સાથ છોડ્યા બાદ નીતિશ પટેલ દ્વારા વિપક્ષને એક કરવાના પ્રયાસોની સાથે ભાજપ ઉપર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે હુંકાર કર્યો છે કે, હવે આ જનમમાં તો હું ફરી ભાજપ […]

બિહારઃ માનવભક્ષી વાઘનો હાહાકાર, માતા-પુત્ર ઉપર હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યાં

નવી દિલ્હીઃ બિહારના બગહામાં માનવભક્ષી વાઘે ફરી 2 લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે. વાઘે માતા-પુત્રને મારી નાખ્યા છે. બગહાના ગોવર્ધન પોલીસ સ્ટેશનના બલુઆ ગામમાં વાલ્મિકી ટાઈગર રિઝર્વનો છે. મૃતકોની ઓળખ બલુઆ ગામના બહાદુર યાદવની પત્ની સિમરકી દેવી અને તેમના સાત વર્ષના પુત્ર શિવમ કુમાર તરીકે થઈ છે. આ ઘટના બાદ ગામના લોકો શેરડીના ખેતરમાં વાઘને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code