1. Home
  2. Tag "bihar"

પટણામાં વડાપ્રધાનની રેલીમાં હુમલાનું PIFએ કાવતરુ ઘડ્યું હતું : NIA

નવી દિલ્હીઃ NIA-EDએ ઓપરેશન ઓક્ટોપસ હેઠળ 15 રાજ્યોમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના 93 સ્થળો પર દરોડા પાડ્યા હતા. હવે આ કેસમાં તપાસ એજન્સીએ ચોંકાવનારો દાવો કર્યો છે. કોઝિકોડમાંથી ધરપકડ કરાયેલા PFI કાર્યકર શફીક પાયથેને કોર્ટ રજૂ કરીને રિમાન્ડની માંગણી સાથે EDએ કહ્યું- 12 જુલાઈના રોજ પટનામાં વડાપ્રધાનની રેલીમાં હુમલો કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું, […]

ઝારખંડને માવોવાદીઓથી મુક્ત બનાવવા સીઆરપીએફએ હાથ ધર્યું અભિયાન

નવી દિલ્હીઃ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના મહાનિર્દેશક કુલદીપ સિંહે બુધવારે કહ્યું કે બિહાર હવે વામપંથી ઉગ્રવાદથી મુક્ત થઈ ગયું છે. આ સાથે તેમણે કહ્યું કે સુરક્ષા દળો ઝારખંડના તે વિસ્તારોમાં પ્રવેશી ગયા છે, જે એક સમયે માઓવાદીઓની હાજરીને કારણે દુર્ગમ હતા. ઉચ્ચ અધિકારી કુલદીપ સિંહે કહ્યું, “લડાઈ તેના અંતિમ તબક્કામાં છે અને હિંસાથી પ્રભાવિત […]

જેડીયુ સાથે બીજેપીનું ગઠબંધન તૂટ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહ પ્રથમ વખત બિહાર જશે

દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 23 સપ્ટેમ્બરે બિહારની બે દિવસીય મુલાકાતે જઈ રહ્યા છે.આ દરમિયાન તેઓ સીમાંચલના વિસ્તારોની મુલાકાત લેશે.સીએમ નીતિશ કુમારની પાર્ટી જેડીયુ સાથે ગઠબંધન તોડ્યા બાદ અમિત શાહની બિહારની આ પહેલી મુલાકાત છે. મળતી માહિતી મુજબ, અમિત શાહ 23 સપ્ટેમ્બરે સવારે પૂર્ણિયા પહોંચશે. આ પછી તેઓ પૂર્ણિયામાં જ એક સભાને સંબોધશે.અહીંથી સભાને સંબોધિત કર્યા […]

નીતિશ કુમારને બિહારમાં જ પરાસ્ત કરવાની ભાજપએ અભિયાન શરૂ કર્યું

નવી દિલ્હીઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ભાજપનો સાથ છોડીને આરજેડી સહિતના વિપક્ષ સાથે મળીને ફરીથી સત્તા સંભાળી હતી. તેમજ નીતિશ કુમાર હવે 2024માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને ઘર ભેગી કરવા માટે વિપક્ષને એક કરવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. બીજી તરફ ભાજપએ નીતિશકુમારનો બિહારમાં જ ઘડો લાડવો કરવાની રણનીતિ તૈયાર કરી રહ્યું છે. એટલું જ નહીં […]

બિહારઃ PFI ટેરર મોડ્યુલ કેસમાં NIAના અનેક સ્થળો ઉપર સામગટે દરોડા

નવી દિલ્હીઃ પીએફઆઈ ટેરર ​​મોડ્યુલ કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની ટીમે બિહારમાં અનેક સ્થળો ઉપર સાગમટે દરોડા પાડ્યાં હતા.  NIAની અલગ-અલગ ટીમે ગુરુવાર સવારથી દરભંગા, અરરિયા, સારણ, કટિહાર, વૈશાલી અને મુઝફ્ફરપુર જિલ્લામાં દરોડા પાડ્યાં હતા. પટનાના ફુલવારી શરીફમાં આતંકવાદી પ્રશિક્ષણ કેમ્પનો પર્દાફાશ થતા આરોપીઓના સ્થાનોની શોધ કરવામાં આવી રહી છે. NIA અધિકારીઓ પરવેઝ આલમ, સનાઉલ્લાહ, […]

દેશના કેટલાકા રાજ્યોમાં ભારેવરસાદની ચેતવણીઃ બિહારમાં પુરને લઈને એલર્ટ

10 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી બિહારમાં પુરને લઈને એલર્ટ જારી દિલ્હીઃ- દેશભરમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે આવી સ્થિતિમાં કેટલાક રાજ્યો ભારે વરસાદનો સામનો કરી રહ્યા છે તો કેટલાક રાજ્યોમાં ગરમીનો પ્રકોપ છે ત્યારે હવામાન વિભાગે દેશના 10 જેટલા રાજ્યોમાં આજે અને કાલે એમ બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે તો બિહારમાં પુરની સ્થિતિને […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 23 અને 24 સપ્ટેમ્બરે બિહારની મુલાકાત લેશે

દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 23-24 સપ્ટેમ્બરે બિહારની બે દિવસીય મુલાકાતે જશે. જેડીયુ એ આરજેડી સાથે સરકાર બનાવવા માટે પક્ષો બદલ્યા બાદ શાહની આ પ્રથમ રાજ્ય મુલાકાત હશે.તેમણે મહાગઠબંધન સરકારને ઘેરવાની ઝુંબેશ શરૂ કરવા માટે સીમાંચલની પસંદગી કરી છે. તેમની મુલાકાત પહેલા પાર્ટી રાજ્યમાં નવા સ્પીકર અને બંને ગૃહોમાં વિપક્ષના નેતાના નામની જાહેરાત કરશે. શાહ 23 […]

બિહારઃ સરકારી એન્જિનિયરના નિવાસ સ્થાન સહિતના સ્થળો ઉપર દરોડા, 5 કરોડની રોકડ મળી

પટનાઃ બિહારમાં સીબીઆઈ અને ઈડીના દરોડાની કાર્યવાહી બાદ હવે વિજિલન્સ ટીમે લાંચિયા સરકારી બાબુના નિવાસ સ્થળ અને ઓફિસ ઉપર દરોડા પાડ્યાં હતા. ગ્રામીણ વિકાસ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયરના અંગત સહાયક તથા અન્ય એક વ્યક્તિના ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. દરોડા દરમિયાન રૂ. 5 કરોડની કેશ મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. આ અંગે વિજિલન્સની […]

બિહારમાં લાલુ પ્રસાદ યાદવના નજીકના સબંધી આરજેડી નેતાના ત્યા CBI એ પાડ્યા દરોડા 

ફ્લોર ટેસ્ટ પહેલા બિહારનું રાજકરણ ગરમાયું લાલૂ યાદવના નજીકના સંબંધીના ત્યા સીબીઆઈના દરોડા પટના –  દેશના કેટલાક રાજ્યોમાં રાજકરણ ગરમાયું છે, રાજકિય ઉથલ પાથલ વચ્ચે સીબીઆઈની તપાસ તેજ બની રહી છે ત્યારે મુંબઈ દિલ્હી બાદ હવે બિહારની પણ વારી આવી ચૂકી છે, પ્રાપ્ત વિગત પ્રમાણે બિહારમાં ફ્લોર ટેસ્ટ પહેલા જ સીબીઆઈ એ લાલુ પ્રસાદ યાદવના […]

લો બોલો, બિહારના શ્રમજીવીને રૂ. 37.5 લાખ રકમ ભરવા આઈટીની નોટિસ મળી

નવી દિલ્હીઃ બિહારમાં દૈનિક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમજીવીને આવકવેરા વિભાગે 37.5 લાખની રકમ ભરવાની નોટિસ મોકલાઈ હોવાનું જાણવા મળે છે. આ શ્રમજીવી દરરોજ રૂ. 500 કમાઈને પરિવારનું ગુજરાન ચલાવે છે અને આવકવેરા વિભાગની નોટિસ જોઈને શ્રમજીવી પરિવાર ચોંકી ઉઠ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર બિહારના ખગડિયા જિલ્લાના મધૌ ગામમાં રહેતા ગિરીશ યાદવ મજૂરી કરીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code