1. Home
  2. Tag "bihar"

શિક્ષક ભરતી બાબતે વિરોધને લઈને બે દિવસ સુધી પટનામાં કલમ 144 લાગૂ, પ્રદર્શન અને ઘરણા પર પ્રતિબંધ

પટનામાં ધારા 144 લાગૂ શિક્ષક ભરતી મામલે હોબાળાને લઈને લેવાયો નિર્ણય પટનાઃ-  બિહારના પાટનગર પટનામાં શિક્ષક ભરતી વિવાદ વકર્યો છે,શહેરમાં મોટા ભાગના લોકો પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે આ હંગામાને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે જે હેઠળ આજરોજ એટલે કે 32 ઓગસ્ટથી લઈને 25 ઓગસ્ટ સુધી સમગ્ર શહેરમાં ગારા 144 લાગુ કરી દેવામાં આવી છે. જાણકારી […]

બિહારના સીએમ નીતિશ કુમાર પર હુમલો કરનાર સામે પોલીસની કાર્યવાહી- 13 લોકોની થઈ ધરપકડ

સીએમ નિતીશ કુમાર પર હુમલો આ બબાતે પોલીસે 13 લોકોને કસ્ટડીમાં લીધા પટનાઃ- બિહારના મુખ્યમંત્રી નિતીશ કુનમાર હાલ ચર્ચામાં જોવા મળી રહ્યા છે, કારણ કે પટનાના ગૌરીચક ધનરુઆ પાસે રવિવારે ગુસ્સે ભરાયેલા લોકોએ મુખ્યમંત્રી નીતિશ કુમારની ગાડી પર હુમલો કર્યો., આ હુમલામાં કારના કાંચ પણ તૂટ્યા હતા જો કે આ ઘટના બની ત્યારે સીએમ પોતે […]

બિહારના મિથિલાના ‘મખાના’ હવે દેશભરમાં વખાણાશે –  કેન્દ્ર સરકારે આપ્યું GI ટેગ,  જાણો આ ટેગ શું છે અને તનું શું છે મહત્વ

મિથિલાના મખનાને સરકારે આપ્યું જીઆઈ ટેગ વિશ્વભરમાં વખાણાશે મિથિલાના મખના  ખેડૂતોમનાં ખુશીની લહેર પટનાઃ- ભારત ભરના રાજ્યોમાં ઘણી બધી વ્સતુઓ કે ખોરાક જાણીતા છે, તેજ રીતે જો મખાનાની વાત કરીએ તો તે બિહારના મિથિલાના વખાણાય છે. ત્યારે હવે તે વિશઅવભરમાં પણ વખાણાશે ,સરકારે હવે અહીના મખાનાને જીઆઈ ટેગ પ્રદાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે વિવિધ […]

બિહાર સરકારના મંત્રી મંડળનું વિસ્તરણઃ કેબિનેટ વિસ્તરણમાં આરજેડીનો દબદબો

પટનાઃ બિહારમાં સત્તા પરિવર્તન બાદ રાજકીય વાતાવરણ ગરમાયું છે. નીતિશ કુમારેએ NDA છોડીને મહાગઠબંધન સાથે મળી સરકાર બનાવવાનો નિર્ણય કર્યો હતો. નીતિશ પોતે મુખ્યમંત્રી હતા અને આરજેડી નેતા તેજસ્વી યાદવે બીજી વખત નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. બીજી તરફ, સત્તાથી બહાર રહેલ ભાજપ હવે સીએમ નીતિશ કુમાર અને મહાગઠબંધન સરકાર પર આકરા પ્રહાર કરી […]

2024માં અમે રહીએ કે ના રહીએ પરંતુ 2014 વાળા નહીં રહેઃ નીતિશ કુમારે BJP ઉપર કર્યા પ્રહાર

નવી દિલ્હીઃ બિહારમાં નીતિશ કુમારે એનડીએ સાથે છેડો ફાડી નાખતા રાજકીય ગરમાવો આવ્યો છે, નીતિશ કુમારે એનડીએનો સાથ છોડ્યાં બાદ ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ આરજેડી સહિતના પક્ષોની મદદથી ફરીથી સરકાર બનાવી છે. નીતીશ કુમારે ફરી એકવાર બિહારના 8મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. શપથ લીધા બાદ નીતિશ કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ […]

નીતિશ કુમાર ફરી એકવાર ભ્રષ્ટાચારીઓ પાસે જઈને બેઠાઃ રવિશંકર પ્રસાદ

નવી દિલ્હીઃ બિહારમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે 9 ઓગસ્ટના રોજ નીતિશ કુમારે ભાજપ પર છેતરપિંડીનો આરોપ લગાવીને ગઠબંધન તોડી નાખ્યું હતું અને આરજેડી સાથે હાથ મિલાવ્યો છે. દરમિયાન, નીતીશ કુમારના આ પગલા પછી, ભાજપના ઘણા નેતાઓએ તેમની ઉપર ગંભીર આક્ષેપ કર્યાં હતા. દરમિયાન બીજેપી સાંસદ રવિશંકર પ્રસાદએ કહ્યું હતું કે, નીતિશકુમાર ફરી એકવાર ભ્રષ્ટાચારીની સાથે જઈને […]

બિહાર: 160 ધારાસભ્યોનું સમર્થન હોવાનું કહી, નીતિશ કુમારે રાજીનામું આપ્યું

9 ઓગસ્ટ,પટના:બિહારમાં સર્જાયેલી કટોકટી હવે નિર્ણાયક અંત ભણી જઇ રહી છે અને એનડીએમાંથી જનતાદળ-યુ ગમે તે ઘડીએ છેડો ફાડીને નવી સરકાર રચવા માટે આગળ વધશે. હાલ જનતાદળ-યુના ધારાસભ્યો અને સાંસદોની બેઠક ચાલી રહી છે અને ટોચના સુત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી નિતીશકુમાર બપોરે 1.30 કલાકે રાજ્યપાલને મળવા જઇ રહયા હતા અને તેમાં તેમની સરકારના ભારતીય જનતા […]

બિહાર સરકારે નીલગાય અને જંગલી સુવરોને મારવાનો લીધો નિર્ણય- આ માટે ખાસ નિશાનેબાજોને કરાશે તૈનાત

બિહારમાં સુવર અને નીલ ગાયને મારવામાં આવશે ખેડૂતોના પાકને થતા નુકશાનના કારણે લેવાયો નિર્ણય પટના – બિહાર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે જે હેઠળ નીલગાય અને જંગલી સુવરોને મારવામાં આવશે આ સાથે જ આ પ્રાણીઓને મારવા માટે ખાસ નિશાનેબાજોને કામ પર લગાવાશે .આમ કરવા પાછળનું કારણ ખેડૂતોને થતું નુકશાન છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણએ બિહારના […]

બિહાર-ઝારખંડની 60 જેટલી શાળામાં રવિવારને બદલે શુક્રવારે જાહેર રજા, શિક્ષણ વિભાગમાં ખળભળાટ

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં શૈક્ષણિક સંસ્થાઓમાં દર રવિવારે જાહેર રજા હોય છે જો કે, ઝારખંડ અને બિહારની કેટલીક શાળાઓમાં રવિવારને બદલે શુક્રવારે જાહેર રજા આપવામાં આવતી હોવાનું સામે આવતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. આ સ્કૂલોમાં રવિવારે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવતો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ઝારખંડના જામતાડા પછી દુમકા જિલ્લાની 33 સ્કૂલો અને બિહારના […]

બિહારઃ સારણ જિલ્લામાં ફટાકડાના વેપારીના ઘરમાં વિસ્ફોટ,6ના મોત

ફટાકડાના વેપારીના ઘરમાં વિસ્ફોટ 6 લોકોના થયા મોત   કાટમાળ નીચે અનેક ફસાયા હોવાની આશંકા પટના:બિહારના સારણ જિલ્લામાં ફટાકડાના વેપારીના ઘરે વિસ્ફોટ થયો હતો.વિસ્ફોટ બાદ ઘરમાં આગ લાગી હતી.ઘર તૂટી પડ્યું. મામલા જિલ્લાના ખૈરા પોલીસ સ્ટેશન વિસ્તારના ખુદાઈ બાગ ગામનો છે.જ્યાં ફટાકડાના વેપારી શબીર હુસૈનના ઘરે વિસ્ફોટ થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code