1. Home
  2. Tag "bihar"

બિહારના સુલતાનગંજનું પણ બદલાશે નામ, અજગૈવીનાથ ધામથી ઓળખાશે – શ્રાવણમેળાનું ઉદ્ધાટન કરતા ડિપ્ટી પીએમનું એલાન

બિહારના સુલાતનપુરનું નામ બદલાશે હવે તે અજગૈવીનાથ ધામથી ઓળખાશે પટનાઃ- દેશભરમાં શ્રાવણ નહિનાનો આરંભ થઈ ચૂક્યો છે ઘણા ઘાર્મિક સ્થળોએ શ્રાવણ મહિનાના મેળાનો આરંભ થઈ ચૂક્યો છે ત્યારે બિહારમાં પણ શ્રાવણ મહિનાના મેળાનો આરંભ કરવામાં આવ્યો છે ત્યારે હવે યુપીની તર્જ પર અનેક સ્થળોના નામ બદલવામાં આવી રહ્યા છે જેમાં ઝારખંડના શહરે સુલતાનપુરની નામ પણ […]

ભારતને વર્ષ 2047માં ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાના કાવતરાનો પર્દાફાશઃ બિહારથી બે આતંકી ઝડપાયાં

પટનાઃ બિહારની રાજધાની પટનામાં દેશ વિરોધી ગતિવિધિઓમાં સંડોવાયેલા બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. બંને આતંકવાદીઓમાં એક ઝારખંડ પોલીસના નિવૃત્ત પોલીસ અધિકારી મોહમ્મદ જલાલુદ્દીન છે, જ્યારે બીજો અતહર પરવેઝ છે, જે પીએફઆઈનો વર્તમાન સભ્ય છે. પટના પોલીસના જણાવ્યા અનુસાર, આ બંને માર્શલ આર્ટની આડમાં આતંકવાદી તાલીમ આપતા હતા. તેમજ વર્ષ 2047 સુધીમાં ભારતને ઈસ્લામિક રાષ્ટ્ર […]

PM મોદી 12મી જુલાઈએ દેવધર અને પટણાની મુલાકાતે જશેઃ બાબા બૈદ્યનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 જુલાઇ, 2022ના રોજ દેવઘર અને પટનાની મુલાકાત લેશે. આશરે બપોરે 1.15 વાગે, પ્રધાનમંત્રી દેવઘરમાં રૂપિયા 16,000 કરોડથી પણ વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને તેનો શિલાન્યાસ કરશે. ત્યારબાદ બપોરે 2.40 વાગે, પ્રધાનમંત્રી બાર જ્યોર્તિલિંગો પૈકીના એક બાબા બૈદ્યનાથ મંદિર ખાતે દર્શન અને પૂજા-અર્ચના કરશે. સાંજે 6.00 વાગ્યાની […]

બિહારમાં કુદરતી આફતનો કહેર – વિજળી પડવાથી એક જ દિવસમાં 16 લોકોના મોત

બિહારમાં કુદરતી આફત વિજળી પડવાથી 16ના મોત પટના- દેશભરના કેટલાક રાજ્યોમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. તો કેટલાક રાજ્યો હાલ પણ ગરમીથી પરેશાન છે આવી સ્થિતિમાં આસામ તથા બિહારમાં વરસદાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે.બિહારમાં જાણો કુદરતનો પ્રકોપ વર્તાય રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વિતેલા દિવસને મંગળવારના રોજ બિહારના વિવિધ જિલ્લાઓમાં […]

‘અગ્નિપથ યોજના’ના વિરોધમાં આજે બિહાર બંધનું એલાન – રક્ષામંત્રી આજે આ મામલે યોજશે બેઠક

બિહારમાં અગ્નિપથ યોજનાને લઈને ભારે વિરોધ આજે આરજેડી દ્રારા બિહાર બંધ  પટનાઃ-દેશભરમાં અગ્નિપથ યોજનાને લઈને વિરોધ નોંધાઈ રહ્યો છે,કેટલાર રાજ્યોમાં આ વિરોઘ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે,અનેક સ્થળો એ ટ્રેનને બસને આગ લગાવવાની ઘટનાઓ, રસ્તાઓ રોકવાની ઘટનાઓ સામે આવી રહી છે અત્યાર સુધી દેશભરમાં આ વિરોધે બે લોકોના જીવ લીધા છે. ત્યારે હવે બિહારમાં […]

અગ્નિપથ યોજનાને લઈને દેશના જૂદા-જૂદા રાજ્યોમાં વિરોધ પ્રદર્શન – ટ્રેનને આગ ચાંપવાની ઘટના પણ સામે આવી

અગ્નિપથ યોજનાનો સખ્ત વિરોધ યુવાનોએ રસ્તાઓ રોક્યા બિહારમાં પ્રદર્શન ઉગ્ર બન્યું રાજસ્થાનમાં પણ નિરોધ નોંધાયો દિલ્હીઃ- તાજેતરમાં સેનામાં ભર્તી કરવાને લઈને થોડા બદલાવ કરવામાં આવ્યા છે. આ સાથે જ અગ્નિપથ યોજના વિકસાવવામાં આવી છે જો કે દરેક લોકોને કેન્દ્રનો ા નિર્મય પસંદ આવ્યો નથી, જેને લઈને સમગ્ર દેશના કેટલાક વિસ્તારોમાં જોરદાર વિરોધ નોંધાવાયો છે પ્રાપ્ત […]

બિહારઃ કાર રોડની સાઈડમાં ઉતરી ખાડામાં ખાબકી, આઠના મોત

પટણાઃ બિહારના પૂર્ણિયામાં ગમખ્વાર અકસ્માતમાં 8 લોકોના મોત થયા હતા. પૂર્ણિયામાંથી પસાર થતી મોટરકારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી. આ દૂર્ઘટનામાં 8 વ્યક્તિઓના મોત થયાનું જામવા મળે છે. જ્યારે બે વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. આ ઘટના ઉનગઢ ઓપી વિસ્તારમાં આવેલી કાંજીયા […]

આવી રીતે ભણશે ભારત?, ખુરશીમાં આરામ ફરમાવતી શિક્ષિકા વિદ્યાર્થિની પાસે પંખો નખાવતા કેમેરામાં કેદ થઈ

નવી દિલ્હીઃ ક્લાસ રૂમમાં શિક્ષિકા ખુરશીમાં શાંતિથી આરામ ફરમાવી રહી હતી, જ્યારે એક વિદ્યાર્થિની તેમને પંખો નાખતી હતી. જ્યારે અન્ય વિદ્યાર્થીઓ નીચે બેઠા હતા. શિક્ષિકાનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. આ વીડિયો બિહારની એક સ્કૂલનો હોવાનું મનાઈ રહ્યું છે. આ વીડિયોને પગલે લોકોમાં નારાજગી ફેલાઈ છે અને આરામ ફરમાવતી […]

બિહારઃ રાષ્ટ્રીયકૃત બેંકમાં બુકાનીધારી લૂંટારૂઓએ કર્મચારીઓને બંધક બનાવી રૂ. 37 લાખની લૂંટ ચલાવી

નવી દિલ્હી : બિહારમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર ગુનામાં વધારો થયો છે. દરમિયાન આજે રાષ્ટ્રીયકૃત બેંકની શાખા ખુલતાની સાથે જ હથિયારધારી બદમાશો પહોંચી ગયા હતા. બેંકમાં હાજર કર્મચારીઓ કંઈ પણ સમજે તે પહેલા લૂંટારૂઓએ હથિયારની મદદથી ધોળે દિવસે રૂ. 37 લાખ લૂંટ કરી હતી. લૂંટારૂઓએ બેંક મેનેજર સહિતના સ્ટાફ અને […]

બિહાર સહિત 5 રાજ્યોમાં મોસ્ટ વોન્ટેડ નક્સલવાદીનુ ભેદી સંજોગોમાં મોત, પાંચથી વધારે કેસ નોંધાયા હતા

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદી પ્રવૃતિ અને નક્સલવાદી પ્રવૃતિને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન ઝારખંડ અને બિહાર સહિત પાંચ રાજ્યમાં મોસ્ટ વોન્ટેડ નક્સલવાદી સંદીપ યાદવનું ભેદી સંજોગોમાં મોત થયાનું જાણવા મળે છે. સંદીપ યાદવના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. સંદીપ યાદવ બાંકબજાર બ્લોકના બાબુરામડીહ ગામનો હોવાનું જાણવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code