1. Home
  2. Tag "bihar"

બિહારના પૂર્ણિમાં જીલ્લામાં 16 યાત્રીઓને લઈને જમ્મુ-કાશ્મીર જતી ટ્રક પલટી મારી – 9 લોકોના ઘટના સ્થળે જ મોત

બિહારના પૂર્ણિમાં જીલ્લામાં મોટો એકસ્માત યાત્રીઓથી ભરેલો ટ્રક પલટી મારતા 9ના મોત પટનાઃ-  દેશભરના રાજમાર્ગો પર અકસ્માતની ઘટનાઓ વધતી જઈ રહી છે તેવી સ્થિતિમાં આજરોજ સોમવારે બિહારના પૂર્ણિયા જિલ્લામાં મોટો અકસ્માત સર્જાયો છે. અહીં 16 મજૂરોને જમ્મુ-કાશ્મીર લઈ જતી ટ્રક પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં નવ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.  આ સાથે […]

બિહારમાં વાવાઝોડાના કહેરથી 33 લોકોના મોત – સરકારે કરી 4 લાખ રુપિયાના વળતરની જાહેરાત

બિહારમાં વાવાઝોડાનો કહેર 33 લોકોના થયા મોત ટસરકારે કરી વળતરની જાહેરાત 4 લાખ રુપિયા વળતર પેઠે અપાશે પટનાઃ- છેલ્લા ઘણા દિવસથી બિહારમાં આસમાની આફત વર્તાઈ રહી છે જેના કારણે વાવાઝોડામાં ઘણું નુકશાન થયું છે, અત્યાર સુધી આ કહેરથી ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યા છે.બિહારમાં તોફાનના કારણે 33 લોકોના મોત થયા છે. તેમાંથી ભાગલપુરમાં 7 લોકોના […]

બિહારમાં વાવાઝોડાના કહેરથી 27ના મોત તો ઉત્તરપ્રદેશના કેટલાક જીલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ

બિહારમાં વાવાઝોડાનો કહેર,27ના મોત ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદની શક્યતાઓ   લખનૌઃ- સમગ્ર દેશભરમાં ગરમીની મોસમ ચાલી રહી છે આવી સ્થિતિમાં દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો ચે,આસામમાં વપસાદના કારણે પુરની સ્થિતિ સર્જાય છે તો બિહારમાં પણ વાવાધોડાએ કહેર વર્તાવ્યો છે તો આગામી કેટલાક દિવસો સુધી ઉત્તપપ્રદેશના કેટલાક જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કારણ […]

પટણામાં 200 જૂની કલેક્ટર કચેરીની ઈમારતને તોડી પાડવા કોર્ટનો આદેશ

નવી દિલ્હીઃ બિહારની રાજધાની પટનામાં આવેલી 200 વર્ષ જૂની કલેક્ટર કચેરીની ઇમારતને તોડી પાડવાનો રસ્તો સાફ થઈ ગયો છે. સર્વોચ્ચ અદાલતે ઇમારતને તોડી પાડવાની મંજૂરી આપતા કહ્યું કે, દરેક વસાહતી ઇમારતને સુરક્ષિત કરવાની જરૂર નથી. આ ઈમારતનો ઉપયોગ એક સમયે અંગ્રેજો દ્વારા અફીણ અને મીઠાના સંગ્રહ માટે વેરહાઉસ તરીકે કરવામાં આવતો હતો. બિહાર સરકાર જૂની […]

બિહારઃ પટણાની બહુમાળી ઈમારતમાં આગ, મોટી દૂર્ઘટના ટળી

નવી દિલ્હીઃ બિહારની રાજધાની પટણામાં એક બહુમાળી ઈમારતમાં આગ લાગી હતી. આ ઇમારતમાં સરકારના વિવિધ વિભાગની કચેરીઓ હતો. આગની ઘટનાને પગલે ઈમારતમાં કેટલાક લોકો ફસાઈ ગયા હતા. જો કે, ફાયરબ્રિગેડના જવાનોએ બચાવ અભિયાન હાથ ધરીને તેમને સહીસલામત રીતે બહાર કાઢ્યાં હતા. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી […]

બિહારના આ વ્યક્તિની કમાલ,જોઈને તમે પણ કહેશો કે અરે વાહ..

દિવાકર ફ્રોમ બિહાર હેલિકોપ્ટર જેવી બનાવે કાર જાણો તેનો કમાલ લગ્નમાં હેલીકોપ્ટરમાં એન્ટ્રી મારવી તે સૌ કોઈને ગમતી હોય છે,પણ તેના ખર્ચને ધ્યાનમાં રાખીને મોટાભાગના લોકો પગ પાછા કરી દે છે.પણ બિહારના એક વ્યક્તિએ એવું કામ કર્યું કે એના કામને જોઈને તો સૌ કોઈ ચોંકી જશે.બિહારના ખગરિયાના રહેવાસી દિવાકર કુમારે પોતાનું એવું દિમાગ ચલાવ્યું કે […]

ભારતમાં HIVના નવા કેસ મામલે બિહાર ત્રીજા ક્રમે, કુલ 1.34 લાખ લોકો સંક્રમિત

નવી દિલ્હીઃ બિહારમાં દર વર્ષે એચઆઈવી સંક્રમણના લગભગ આઠ હજાર જેટલા કેસ સામે આવે છે. મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ બાદ એચઆઈવી સંક્રમણ મામલે બિહાર ત્રીજા ક્રમે છે. યુનિસેફ (બિહાર)ના હેલ્થ સ્પેશિયાલિસ્ટ ડો. એસ સિદ્ધાર્થ શંકર રેડ્ડીએ એચઆઈવી/એઈડ્સ અંગેના જાગૃતિ કાર્યક્રમમાં કહ્યું હતું કે, 2010 બાદ એચઆઈવી સંક્રમણ રેટમાં 27 ટકા ઘટાડા સાથે બિહારની આ સ્થિતિ છે. […]

બિહારમાં લોખંડનો પુલ કાપીને ચોરી કરવાના કેસનો ભેદ ઉકેલાયો, ઉચ્ચ અધિકારીઓની સંડોવણી ખુલ્લી

નવી દિલ્હીઃ બિહારના રોહતાસ જિલ્લાના નાસરીગંજ બ્લોકમાં અમિયાવર ગામ પાસે નહેર પર બનેલા 47 વર્ષ જૂના લોખંડના પુલની ચોરીના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જળસંપત્તિ વિભાગના SDOના કહેવાથી જ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જેમાં કેનાલ અંડર ડિવિઝન, નસરીગંજના એસડીઓ, મોસમી કર્મચારીઓ, ચાર કબાડીવાળા, એક વાહન માલિક અને એક આરજેડી નેતાની ધરપકડ કરવામાં આવી […]

બિહારમાં તસ્કરોનો તરખાટઃ સરકારી અધિકારી તરીકે ઓળખ આપી લોખંડનો આખો પુલ તોડી ચોરી ગયા

પટનાઃ બિહારના રોહતાસ જિલ્લાના સાસારામમાં ધોળા દિવસે લોખંડના પુલની ચોરીનો મામલો સામે આવ્યો છે. સિંચાઈ વિભાગના કર્મચારીની ઓખળ આપીને ચોરો ગામમાં આવ્યા હતા અને જેસીબી વડે પુલ તોડ્યો હતો. ત્યારબાદ ગેસ કટર વડે કટિંગ કર્યા પછી ટ્રક પર લોખંડ લોડ કરીને ફરાર થઈ ગયા હતા. પોલીસ સમગ્ર ઘટના અંગે અજાણ હતી અંતે 3 દિવસ બાદ […]

બિહારઃ એમએલસીના અપક્ષ ઉમેદવાર ઉપર અજાણ્યા શખ્સોએ ગોળીબાર કર્યો, એકનું મોત

નવી દિલ્હીઃ બિહારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની 24 બેઠકો માટે મતદાન યોજાયું હતું. દરમિયાન મોડી સિવાનના એમએલસીના અપક્ષ ઉમેદવાર રઈસ ખાન પર એકે 47 વડે અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ હુમલામાં એક બાઇક સવારનું મોત થયું હતું અને અન્ય ચાર ઘાયલ થયા હતા. આમાં રઈસ ખાનના બે સમર્થકોનો સમાવેશ થાય છે. રઈસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code