1. Home
  2. Tag "bihar"

બિહારઃ ધો-10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર, ટોપ પાંચમાં ચાર વિદ્યાર્થિનીઓનો સમાવેશ

બિહાર બોર્ડે ધોરણ 10ના 16.49 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કર્યું છે. બિહારના શિક્ષણ મંત્રી વિજય ચૌધરીએ પરિણામની જાહેરાત કરી હતી. BSEB એ તેની સત્તાવાર વેબસાઈટ પર બરાબર બપોરે 3 વાગ્યે બોર્ડના પરિણામો જાહેર કર્યા હતા.  આ વર્ષે બિહાર બોર્ડમાંથી 10મા ધોરણમાં 79.88 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ સાથે ઔરંગાબાદ જિલ્લાના દાઉદ નગરના રમાની રાય […]

બિહારઃ દેશી બોમ્બને બાળકોએ બોલ સમજીને ઉઠાવ્યો અને અચાનક બ્લાસ્ટ થયો હતો, 7 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

નવી દિલ્હીઃ બિહારમાં બોમ્બ વિસ્ફોટની ઘટના બની હતી. ઘર પાસે એક થેલીમાં બોમ્બ રાખવામાં આવ્યાં હતા. અહીં રમતા બાળકો બોલ સમજીને તેને ઉઠાવ્યો હતો અને રમવાનો પ્રયાસ કરતા હતા ત્યારે અચાનક બોમ્બ બ્લાસ્ટ થતા ખળભળાટ મચી ગયો હતો. બાળકો સહિત સાત વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર બિહારના […]

આ રાજ્યમાં 27 લાખ લોકોના પરિક્ષણ થયા જેમાં 79 હજાર લોકોમા જદોવા મળ્યા કેન્સરના લક્ષ્ણો

બિહારમાં 2 લાખમાંથી 79 હજાર લોકોમાં કતેન્સરના લક્ષણો મફ્ત કેન્સર તપાસ અભિયાનમાં સામે આવી આ માહિતી   પટના – આજકાલની જે લાઈફ આપણે જીવી રહ્યા છે તે ક્યાંકને ક્યાંક આપણાને અનેક બિમારી તરફ દોરી જાય છે, જેમાં ખાસ કરીને બહારનું જંક ફૂડ, અપુરતી ઊંધ, મોબાઈલ ટીવીનો વધુ ઇપયોગ ,ખોરાકની અનિયમિતતા આ દરેક બાબત બીમારી પાછળ […]

બિહારના ખગડિયામાં બોમ્બ બ્લાસ્ટ, ત્રણ બોમ્બ બ્લાસ્ટ થતા 14 લોકો ઈજાગ્રસ્ત

બિહારના ખગડિયામાં બોમ્બ બ્લાસ્ટ 14 લોકો થયા ઈજાગ્રસ્ત ત્રણ વિસ્ફોટ થતા લોકોમાં ભય પટના: બિહાર રાજ્યના ખગડિયા જિલ્લામાં હાલમાં જ ત્રણ બોમ્બ બ્લાસ્ટ થયા છે, ધડાકાનો અવાજ આવતાની સાથે લોકો બહાર દોડી આવ્યા હતા. આ ઘટનામાં 14 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તેમાં ચાર બાળકોનો સમાવેશ થાય છે. જાણકારી અનુસાર આ બધામાંથી બે લોકોની હાલત […]

બિહારઃ પોલીસે મૃત્યુનો પણ મલાજો ના જાળવ્યો અને કેદીના મૃતદેહને હાથકડી પહેરાવાઈ !

લખનૌઃ બિહારના હાજીપુરમાં જેલ તંત્રની અમાનવીય અને શર્મનાક ઘટના સામે આવી છે. જેલમાં કેદીનું મોત થયું હોવા છતા જેલ તંત્રએ મૃતક કેદીના હાથમાં હાથકડી બાંધીને હોસ્પિટલ લઈ ગયા હતા. જો કે, હોસ્પિટલમાં હાજર તબીબે હાજીપુર જેલ તંત્રની પોલ ખોલતા ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ જેલતંત્ર સમગ્ર ઘટનામાં પોતાનો લૂલો બચાવ કરી રહ્યું છે. જેલતંત્રએ […]

ઘાસચારા કૌભાંડમાં લાલુ યાદવની મુશ્કેલી વધી, કોર્ટે ફરમાવી 5 વર્ષની સજા

નવી દિલ્હીઃ ઘાસચારા કૌભાંડનો સામનો કરતા બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીમાં વધારો થયો છે. ડોરાંડા કેસમાં ખાસ સીબીઆઈ અદાલતે લાલુ પ્રસાદ યાવદને ગુનેગાર ઠરાવ્યાં હતા. સજા ઉપરની સુનાવણી બાદ અદાલતે લાલુ પ્રસાદને પાંચ વર્ષની સજા ફરમાવી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત 60 લાખનો દંડ ફરમાવ્યો છે. ચારા કૌભાંડના ડોરાન્ડા તિજોરીમાંથી ગેરકાયદેસર રીતે […]

બિહારઃ રેલવે સ્ટેશન ઉપર પડેલી ખાલી ટ્રેનમાં લાગી આગ, મોટી દૂર્ઘટના ટળી

પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પાણીનો મારો ચલાવીને આગ ઉપર મેળવ્યો કાબુ આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી નવી દિલ્હીઃ બિહારના એક રેલવે સ્ટેશન ઉપર ખાલી પડેલી એક ટ્રેનમાં અચાનક આગ લાગી હતી અને ગણતરીની મીનિટોમાં આગની લપેટમાં પાંચ જેટલા ડબ્બા આવી ગયા હતા. આ બનાવને પગલે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે […]

બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદની મુશ્કેલીમાં વધારોઃ વધુ એક કેસમાં દોષિત

નવી દિલ્હીઃ અવિભાજિત બિહારના રૂ. 950 કરોડના ચારા કૌભાંડ સંબંધિત પાંચમા કેસમાં પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ યાદવને દોષિત ઠેરવવામાં આવ્યા છે. રાંચીની સીબીઆઈ કોર્ટે ડોરંડા ટ્રેઝરીમાંથી 139.35 કરોડની ઉચાપતના કેસમાં તેમને દોષિત ઠેરવ્યો છે. કોર્ટે આ કેસમાં 24 લોકોને નિર્દોષ જાહેર કર્યા છે, જ્યારે લાલુના નજીકના નેતા જગદીશ શર્મા અને ધ્રુવ ભગત સહિત […]

આરજેડીના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ આરજેડીના સુપ્રીમો લાલુપ્રસાદ યાદવે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ ઉપરાંત બિહારને વિશેષ રાજ્યની માંગણી કરવાની સાથે લાલુ પ્રસાદે ઉત્તરપ્રદેશના સીએમ યોગી અને ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. લાલુ પ્રસાદે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પણ લોકસભામાં બોલતા રહે છે, હું સંસદમાં પહોંચ્યા પછી તેમની વાતનો જવાબ આપીશ. અત્યારે મને […]

બિહારઃ વિદ્યાર્થીઓ વાહનોની હેડલાઈટના પ્રકાશમાં પરીક્ષા આપવા બન્યા મજબુર

બિહાર બોર્ડની ઈન્ટર પરીક્ષાનો પ્રારંભ થયો છે. પરીક્ષાના બે દિવસ પણ થયા ન હતા કે શિક્ષણ વિભાગની બેદરકારી સામે આવી છે. પ્રથમ દિવસે જ પરીક્ષા યોગ્ય રીતે યોજી શકી નથી. ઇન્ટરમીડિયેટની વાર્ષિક પરીક્ષામાં મોટી બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. કિશોર કોલેજ મોતિહારી પરીક્ષા કેન્દ્રમાં બાળકોએ રાત્રે 8 વાગ્યા સુધી પરીક્ષા આપી હતી. એટલું જ નહીં, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code