1. Home
  2. Tag "bihar"

લો બોલો, વીજ કંપનીના નારાજ લાઈટમેનને પોલીસ સ્ટેશનની વીજ કનેકશન કાપી નાખ્યું

લાઈટમેને બાઈક ઉપર હેલમેટ વિના પસાર થતો હતો વાહન ચેકીંગ કરતી પોલીસે અટકાવીને દંડ ફટકાર્યો હતો એક કલાક બાદ પોલીસ સ્ટેશનમાં ફરીથી વીજ પુરવઠો શરૂ થયો નવી દિલ્હીઃ બિહારના હાજીપુર વિસ્તારમાં પોલીસે મોટરસાઈકલ ઉપર પસાર થતા વિજળી કંપનીના લાઈટમેનને પકડીને તેને દંડ ફટકાર્યો હતો. જેથી ગુસ્સે ભરાયેલા લાઈટમેને પોલીસ સ્ટેશનનો વિજ પુરવઠો કાપી નાખ્યો હતો. […]

RRB-NTPC પરિણામમાં ગેરરીતિનો મામલો, વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ, ટ્રેનમાં કરી આગચંપી

RRB-NTPC પરિણામમાં ગેરરીતિનો મામલો ગયામાં વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ ટ્રેનમાં કરી આગચંપી નવી દિલ્હી: બિહારમાં છેલ્લા ત્રણ દિવસથી વિદ્યાર્થીઓ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. RRB-NTPCના પરિણામમાં ગોટાળાના આક્ષેપો બાદ વિદ્યાર્થીઓ ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે. વિદ્યાર્થીઓ દેખાવો ચાલુ રાખતા બુધવારે ગયા જંક્શન પર ટ્રેનને આગ ચાંપી દીધી હતી. જે બાદ ટ્રેનની એક બોગી સળગી હતી. પોલીસે […]

બિહારના નાલંદામાં લઠ્ઠાકાંડઃ 3 વ્યક્તિઓના મોત

દારૂ પીધા બાદ 3ની હાલત લથડી પોલીસની ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ મૃતકોના પરિવારજનોએ કર્યા ગંભીર આક્ષેપ દિલ્હીઃ બિહારના નલંદામાં શંકાસ્પદ હાલતમાં ત્રણ વ્યક્તિઓના મોત થયાં હતા. આ ત્રણેય વ્યક્તિઓના ઝેરી દારૂ પીધા બાદ મૃત્યુ થયાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત દારૂ પીધા બાદ ત્રણ વ્યક્તિઓની હાલત લથડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા […]

બિહારઃ જેલમાં બંધ કેદીઓને કોરોનાથી સંક્રમણથી બચાવવા લેવાયો મહત્વનો નિર્ણય

પટનાઃ બિહારમાં કોરોનાના વધતા સંક્રમણને જોતા જેલોમાં નવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. નવા પુરૂષ અને મહિલા કેદીઓને 10 દિવસ માટે ક્વોરન્ટાઈન રાખવામાં આવશે. જેલ પ્રશાસને મુંગેરને પુરૂષો માટે અને મહિલા કેદીઓ માટે લખીસરાય જેલમાં મહિલાઓ માટે ક્વોરન્ટાઈન સેન્ટર બનાવવાનો નિર્ણય લીધો છે. સુત્રોના જણાવ્યા અનુસાર ભાગલપુર અને આસપાસના જિલ્લાઓમાં નવા કેદીઓ માટે ક્વોરન્ટાઈનની વ્યવસ્થા […]

બિહારમાં આરોગ્ય વિભાગની બેદરકારી સામે આવી-  115 લોકોનું કરાયું કોરોના પરિક્ષણ અને તમામ લોકો આવ્યા પોઝિટિવ

બિહારમાં આરોગ્ય કર્મીની બેદરકારી સામે આવી 115 લોકોના પરિક્ષણ આવ્યા પોઝિટિવ   પટનાઃ- સમગ્ર દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે કોરોનાના પરિક્ષણને લઈને અજીબો ગરીબ ઘટના સામે આવી રહી છે,બિહારમાં કોરોના તપાસના મામલામાં મોટી બેદરકારી સામે આવી છે. બે દિવસ પહેલા સમસ્તીપુરમાં એક હેલ્થ વર્કરે પોઝિટિવ વ્યક્તિનું સીરમ એક જ વિસ્તારના 115 લોકોને અલગ-અલગ […]

બિહારઃ કોરોના મહામારીને પગલે તમામ ધાર્મિક સ્થળો બંધ કરવાનો નિર્ણય

પટના: બિહારમાં કોરોના વાયરસની વર્તમાન સ્થિતિને જોતા નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.  નાઇટ કર્ફ્યુની સાથે સાથે ઘણા નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી નીતિશ કુમારની અધ્યક્ષતામાં મળેલી કટોકટી વ્યવસ્થાપન જૂથની બેઠકમાં લેવાયેલા નિર્ણયો લાગુ કરવામાં આવશે. રાજ્યમાં આજથી એટલે કે 6 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી સુધી નાઇટ કર્ફ્યુ અમલમાં રહેશે. રાત્રે 10 વાગ્યાથી સવારે […]

બિહાર સરકારના 50 ટકા એટલે કે 16 મંત્રીઓ પાસે હથિયારના પરવાના

દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ગન કલ્ચર વધ્યુ હોય તેમ લાગી રહ્યું છે. રાજકીય નેતાઓ અને મહાનુભાવો પોતાની સુરક્ષા માટે હથિયારના પરવાના મેળવે છે. દરમિયાન બિહાર સરકારના એક-બે નહીં પરંતુ 16 મંત્રીઓ પાસે હથિયારના પરવાના હોવાનું જાણવા મળે છે. સંપતિને લઈને કેબિનેટ મંત્રીઓએ જાહેર કરેલી વિગતોમાં હથિયારોને લઈને ખુલાસો થયો હોવાનું જાણવા મળે છે. મીડિયા […]

કોરોના સંકટઃ બિહારના પટણામાં માસ્ક વિના ફરતા લોકોને પકડી લેવા ઝુંબેશ શરૂ કરવામાં આવશે

દિલ્હીઃ બિહારમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેથી સરકાર અને અધિકારીઓ દ્વારા રાજ્યની જનતાને માસ્ક અનો સામાજીક અંતર સહિતની કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી હતી. દરમિયાન હવે પટનામાં હવે માસ્ક વિના ફરતા લોકોને પકડી લેવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવશે. સોમવારથી શહેરના વિવિધ વિસ્તારમાં માસ્કને લઈને તપાસ […]

આ રાજ્યમાં હવે નવો નિયમઃ નોટિસ બોર્ડ પર શિક્ષકનો રંગીન ફોટો લગાવાશે, જાણો તેના પાછળ શું છે કારણ

નોટિસબોર્ડ પર શિક્ષકનો રંગીન ફોટો લગાવાશે  બિહારની સ્કુલમાં નવો નિયમ લાગૂ પટનાઃ- ઘણી શઆળાઓમાં શિક્ષકોની બેદરકારી સામે આવતી હોય છે, શિક્ષકોની ગેર હાજરી કે ગેરવર્ણતૂક જેવા બનાવો પણ સાંભળવા મળે છે ત્યારે આ તમામ પશ્નોના હલ રુપે બિહાર રાજ્યમાં એક નવી પહેલ શરુ કરવામાં આવી છે જે અંતર્ગત હવે શાળાના નોટિસ બોર્ડ પર તમામા શિક્ષકોના […]

બિહારઃ કોરોના દર્દીઓના આઈસોલેશન માટે તૈયાર કરાયેલી ટ્રેનની બોગીમાં લાગી આગ

પટણાઃ બિહારના ગયામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા આઈસોલેશન માટે ટ્રેનની બોગીમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દરમિયાન આ બોગીમાં આગની ઘટના બનતા નાસભાગ મચી ગઈ હતી. જો કે, સદનસીબે આ સમયે ટ્રેનમાં કોઈ નહીં હોવાથી મોટી જાનહાની ટળી હતી. ફાયરબ્રિગેટના જવાનોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code