1. Home
  2. Tag "bihar"

બિહારના સીએમ નીતીશ કુમાર પહોંચ્યા દિલ્હી, જાતિ વસ્તી ગણતરીના મુદ્દે આજે પીએમ મોદીને મળશે

બિહારના સીએમ નીતીશ કુમાર પહોંચ્યા દિલ્હી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે મુલાકાત જાતિ વસ્તી ગણતરીના મુદ્દે આજે પીએમને મળશે દિલ્હી:બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાંર્ર દિલ્હી પહોંચી ગયા છે.જ્યાં તેઓ જાતિ વસ્તી ગણતરીના મુદ્દે પીએમ મોદીને મળશે. જાતિ વસ્તી ગણતરીના મુદ્દા પર સીએમ નીતીશ કુમારના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ સોમવારે એટલે કે આજે 11 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને […]

सुदर्शन न्यूज के युवा पत्रकार मनीष की गला रेतकर हत्या, पुलिस ने दो साथियों को किया गिरफ्तार

  पूर्वी चम्पारण (बिहार)-  14 अगस्त। हिन्दी समाचार चैनल सुदर्शन न्यूज चैनल के युवा पत्रकार मनीष कुमार सिंह की गला रेतकर निर्मम हत्या कर दी गई है। पूर्वी चंपारण जिले में पहाड़पुर थाना क्षेत्र के बथूआहां निवासी पत्रकार मनीष का शव हरसिद्धि थाना क्षेत्र के मठलोहियार गद्दी टोला चंवर से बीते बुधवार को बरामद किया […]

બિહારમાં પૂર જેવી સ્થિતિના કારણે 70 લાખ હેક્ટર વિસ્તારનાં ઉભા પાકને નુકસાન, 600થી વધુ ગામનાં લોકોને અસર

બિહારમાં પૂર જેવી સ્થિતિ 600થી વધુ ગામડાઓને અસર ઉભા પાકને પણ ભારે નુક્સાન પટના: બિહારમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા લાખો હેક્ટર જમીનને નુકસાન થયું છે. તે જમીન પર ઉગાવવામાં આવેલા પાકને પણ ભારે નુક્સાન થયું છે. આંકડા અનુસાર 70 લાખ હેક્ટર વિસ્તારમાં ઉભા પાકને નુક્સાન થયુ છે. તો સાથે રાજ્યના 600થી વધુ ગામના લોકોને અસર […]

વિચિત્ર ઘટનાઃ સાપ કરડતા નશામાં ચકચૂર વૃદ્ધ તેને ચાવી ગયો, વૃદ્ધનું પણ થયું મોત

દિલ્હીઃ ચોમાસામાં સામાન્ય રીતે સાપ ખોરાકની શોધમાં બહાર આવે છે. જેથી સાપ કરડવાના બનાવો સામે આવે છે. જો કે, બિહારમાં એક વિચિત્ર ઘટના સામે આવી હતી. એક વૃદ્ધનું બચ્ચુ સાપ કરડતા નશામાં ચકચૂર વૃદ્ધ તેને ઉઠાવીને મોઢામાં નાખીને ચાવી ગયો હતો. ગણતરીની મિનિટોમાં જ વૃદ્ધનું મોત થયું હતું. આ બનાવને પગલે લોકોમાં તરેહ-તરેહની ચર્ચાઓ વહેતી […]

બિહારમાં આજથી શિક્ષણકાર્યનો ઓફલાઈન આરંભઃ ઘોરણ 9 થી 12 ના વર્ગો સહીત 50 ટકા ક્ષમતા સાથે કોચિંગ ક્લાસ શરુ

બિહારમાં ખુલશે આજથી શાળાઓ ઘોરણ 9 થી 12ના વર્ગો શરુ કરાશે 50 ટકા ક્ષનમતા સાથે કોચિંગ ક્લાસ શરુ કરાશે પટનાઃ-સમગ્ર દેશભરમાં કોરોના મહામારીની અસર શૈક્ષણિક કાર્યો પર પડતી જોવા મળી હતી, કોરોનાના વધતા કેસોને લઈને અનેક રાજ્યોમાં સ્કુલ કોલેજ તેમજ અનેક શિક્ષણ સંસ્થાઓ બંધ કરવામાં આવી હતી, ત્યારે હવે સ્થિતિ સામાન્ય થતા અનેર રાજ્યો ઓફલાઈન […]

બિહારમાં નક્સલીઓનો હુમલોઃ રેલવે સ્ટેશન ઉપર કબ્જો જમાવીને રેલ વ્યવહાર અટકાવ્યો

દિલ્હીઃ બિહારમાં નક્સલ પ્રભાવિત જમુઈ જિલ્લામાં મોટી નક્સલી ઘટના બની છે. અહીં બે ડઝનથી વધારે માઓવાદી-નક્સલવાદીઓએ પટના-હાવડા રેલ માર્ગ પર ચૌરા સ્ટેશન ઉપર કબજો જમાવ્યું હતું. તેમજ ટ્રેન વ્યવહારને અટકાવી દીધો હતો. ભાગલપુર સહિતના પૂર્વીય બિહારમાં નક્સલી હુમલા અંગે ઈનપુટ મળ્યાં હોવાથી પોલીસ એલર્ટ હોવાના દાવા કરવામાં આવ્યાં હતા. દરમિયાન આ ઘટના સામે આવી છે. […]

દેશના કેટલાક રાજ્યોમાં પૂરની સ્થિતિ,મહારાષ્ટ્ર અને બિહારમાં 15 લાખ જેટલા લોકો પ્રભાવિત

દેશના કેટલાક રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ મહારાષ્ટ્ર અને બિહારમાં મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત એરફોર્સ અને નેવી મદદમાં લાગી પટના :દેશમાં કોરોનાવાયરસની સ્થિતિથી હજુ પણ સંપૂર્ણ પણ રાહત મળી નથી. દેશમાં 4 લાખ જેટલા કેસ એક્ટિવેટ છે ત્યારે કુદરત દ્વારા વધુ એક ફટકો લાગ્યો છે. દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે […]

બિહારના CM નિતીશ કુમાર સામે IAS અધિકારી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવા પહોંચ્યા,4 કલાક સુધી જોઈ રાહ

બિહારના સીએમ સામે પોલીસ ફરીયાદ આઈએએસ અધિકારીએ નોંધાવી ફરીયાદ   પટનાઃ-વિતેલા દિવસને શનિવારના રોજ  બિહારના રાજકરણમાં ખળભળાટ મચવા પામ્યો હતો, આ સ્થિતિ ત્યારે સર્જાય  હતી કે, જ્યારે એક નારાજ આઇએએસ અધિકારીએ શનિવારે એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને તેમાં મુખ્ય મંત્રી નીતીશ કુમાર અને ઘણા ઉચ્ચ અધિકારીઓ સામે એફઆઈઆર નોંધવાની માંગ કરી હતી. જો કે આ […]

ઉત્તરપ્રદેશની જેમ પર હવે બિહાર અને મધ્યપ્રદેશમાં પણ વસ્તી નિયંત્રણનો કાયદો ઘડવાની માંગ

મધ્ય પ્રદેશ અને બિહારમાં પણ વસ્તી નિયંત્રણ કાનૂનની માંગ આ પહેલા ઉત્તપપ્રદેશે બનાવ્યો કાયદો દિલ્હીઃ- તાજેતરમાં જ ઉત્તર પ્રદેશની સરકારે વધતી વસ્તી સામે રાજ્યમાં અનેક મહત્વના પગલા લીઘા છે, રાજ્યની યોગી સરકારે ઉત્તર પ્રદેશમાં વસ્તી નિયંત્રણ કાયદો ઘડવાની જાહેરાત કરી છે, જેમાં એકથી વધુ બાળકો હોવા પર સરકારી નોકરી નહી અને એક બાળક હોવા પર […]

બિહારના તબીબોએ એક યુવકનું ઓપરેશન કરીને જડબામાંથી એક-બે નહીં પરંતુ 82 દાંત નીકાળ્યાં

દિલ્હીઃ સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિના મોઢામાં 32 દાંત હોય છે પરંતુ આઈજીઆઈએમએસમાં તબીબો ત્યારે આશ્ચર્ય ચકિત થઈ ગયા જ્યારે 17 વર્ષના નવયુવાનના ઓપરેશન દરમિયાન મોઢામાંથી એક-બે નહીં પરંતુ 82 દાંત મળી આવ્યાં હતા. યુવાનના તમામ દાંત ટ્યુમરમાં ફસાયેલા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ભોજપુર જિલ્લાના નીતિશકુમાર નામના 17 વર્ષીય નવયુવાના મોઢામાં થયેલુ ટ્યુમર અલગ જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code