1. Home
  2. Tag "bihar"

બિહાર સરકારનો મહત્વનો નિર્ણય – હવે અઠવાડિયામાં 4 દિવસ જ લોકોને અપાશે વેક્સિન

બિહારમાં હવે 4 દિવસ જ થશે રસીકરણ રસીકરણની ગતિ ઘીમી પડી શકે છે   પટનાઃ સમગ્ર દેશમાં કોરોના મહામારી સામેની જંગી લડતમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે, કોરોના સામેની લડતમાં વેક્સિન એક માત્ર મજબૂત હથિયાર તરીકે જોવા મળે છે ત્યારે હવે બિહાર રાજ્યમાં કોરોના રસીકરણ  અઠવાડિયામાં માત્ર ચાર દિવસ જ કરવામાં આવશે, જ્યારે બે દિવસ […]

બિહાર-નેપાળ સરહદ પર એક કારમાં ચીની બનાવટના આઠ ડ્રોન મળી આવ્યાઃ 3 લોકોની ઘરપકડ

બિહાર-નેપાળ સીમા પર ચીની બનાવટના ડ્રોન મળ્યા કારની અંદર 8 ડ્રોન મળી આવતા તપાસ અભિયાન શરુ આ મામલે 3 લોકોની ઘરપકડ   દિલ્હીઃ- જમ્મુ એરપોર્ટ પરિસરમાં ડ્રોનથઈ આતંકી હુમલા બાદ સમગ્ર દેશભરમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે,આવી સ્થિતિમાં દેશના સરહદી વિસ્તારોમાં સતત તપાસ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. આ સમગ્ર સ્થિતિ વચ્ચે સોમવારે સાંજે, […]

બિહારના સહરસામાં વીજળી પડતા બાળકો સહીત 5 ના મોત 

બિહારના સહરસામાં વીજળી પડવાની ઘટના વીજળી પડતા બાળકો સહીત 5 ના મોત લાશને પીએમ અર્થે જિલ્લા મથકે મોકલી   પટના : બિહારના સહરસા જિલ્લામાં સોમવારે વીજળી પડવાથી ચાર બાળકો સહીત પાંચ લોકોના મોત નિપજ્યા હતા.સિમરી બખ્તિયારપુર સબ ડિવિઝનલ ઓફિસર વિરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, સોમવારે બપોરે વાવાઝોડાને કારણે ચકમકા ગામે ચાર બાળકો અને એક મહિલાનું […]

બિહારઃ કોરોના વેક્સિનનો ડોઝ નહીં લેનારા MLAને વિધાનસભામાં નહીં મળે પ્રવેશ

દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીને નાથવા માટે એકમાત્ર રામબાણ વેક્સિન છે. જેથી કેન્દ્ર સરકાર દ્વારા રસીકરણ અભિયાન વધારે તેજ બનાવવામાં આવ્યું છે. હાલ 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. તેમજ બાળકોની રસી માટે પણ ટ્રાયલ ચાલી રહી છે. આગામી સપ્ટેમ્બર મહિનામાં બાળકોની કોરોના રસી ઉપલબ્ધ થવાની શકયતા છે. દરમિયાન બિહાર વિધાનસભામાં […]

બિહારમાં હવેથી ડ્યૂટી દરમિયાન પોલીસ અધિકારી અને જવાન નહી કરી શકે મોબાઈલનો ઉપયોગઃ- આદેશ ન માનવા પર થશે કાર્યવાહી

બિહારમાં પોલીસ જવાન માટે નવા નિયમ લાગૂ ચાલુ નોકરી દરમિયાન મોબાઈલનો નહી કરી શકે ઉપયોગ જો નિયમોનું પાલન નહી કરે તો થશે કાર્યવાહી પટનાઃ- પોલીસ અધિકારીઓ માટે બિહાર નવા નિયમો જારી કરવામાં આવ્યા છે. જે પ્રમાણે હવે બિહારમાં ફરજ પર હોય ત્યારે પોલીસ અધિકારીઓ અને જવાનો બિનજરૂરી રીતે મોબાઇલ અથવા ટેબલેટનો ઉપયોગ કરશે નહીં. અને […]

બ્લેક ફંગસ કરતાં પણ ખતરનાક વ્હાઇટ ફંગસ, બિહારમાં વ્હાઇટ ફંગસના 4 કેસ સામે આવ્યા

બ્લેક ફંગસ બાદ હવે વ્હાઇટ ફંગસનો ખતરો વધ્યો વ્હાઇટ ફંગસથી વ્યક્તિના ફેફસાં ઉપરાંતના અંગ થાય છે સંક્રમિત આ વ્હાઇટ ફંગસ બ્લેક ફંગસ કરતાં પણ છે વધુ ખતરનાક પટણા: કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ રિકવરી દરમિયાન કેટલાક દર્દીઓમાં બ્લેક ફંગસ થવાનો ખતરો વધી જાય છે અને હવે બ્લેક ફંગસ વચ્ચે વ્હાઇટ ફંગસનો પણ ખતરો વધ્યો છે. […]

લો બોલો,  બિહારમાં એક યુવાને ભુતપૂર્વ પ્રેમિકાના લગ્ન રોકવા CMને કરી વિનંતી

બિહારની પ્રમે પ્રસંગની અદભૂત ઘટના ભૂતપૂર્વ પ્રમેકાના લગ્ન અટકાવવા સીએમને વિનંતી કરી પ્રેમી કહ્યું – જો તમે આમ કરશો તો હું તમારો આભારી રહીશ પટના:- બિહારમાં કોરોના મહામારીને પગલે મુખ્યમંત્રી નીતીશકુમારે  લોકડાઉન જાહેર કર્યું છે તેમજ પ્રસંગોને લઈને પણ કેટલાક નિયંત્રણ મૂકવામાં આવ્યા છે, આ દરમિયાન એક યુવકે પોતાની ભુતપૂર્વ પ્રેમિકા ના લોકડાઉન દરમિયાન યોજાનારા […]

બિહારમાં દસ દિવસ વધ્યુ લોકડાઉન:  હવે 25 મે સુધી પર રહેશે લોકડાઉન

પટના: બિહારમાં કોરોનાવાયરસના કેસ ચીંતાનો વિષય બની રહ્યા છે. કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે બિહાર રાજ્યની સરકારે હવે લોકડાઉન લંબાવ્યું છે અને તેને 25 મે સુધી કરી દેવામાં આવ્યું છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે ટ્વિટ કરીને જણાવ્યું છે કે આજે બિહારમાં કોરોનાવાયરસના સંક્રમણને લઈને અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી. લોકડાઉનનું સકારાત્મક પરિણામ જોવા મળ્યું છે અને […]

ઓક્સિજનના અભાવે બહેન ગુમાવનારા ભાઈએ સ્કૂલમાં ઉભી કરી કોવિડ હોસ્પિટલ

 પટનાઃ બિહારમાં કોરોનાની બીજી લહેરમાં હજારોની સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. આ દરમિયાન હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનના અછતની ફરિયાદો ઉઠી હતી. બેગુસરાઈમાં ઓક્સિજનના અભાવથી કોરોના પીડિત મહિલાનું અવસાન થયું હતું. જેથી દુઃખી ભાઈએ અન્ય કોઈની આંખમાં આંસુ ના આવે તે માટે પોતાની સ્કૂલને જ કોવિડ હોસ્પિટલમાં ફેરવી નાખી છે. આ હોસ્પિટલમાં ઓક્સિજન સાથેના 30 […]

કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા આગોતરુ આયોજન, કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે પોલીસ એકશનમાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં દરરોજ હજારોની સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં હતા. જો કે, હવે કોરોનાના કેસમાં ધીમે-ધીમે ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ કોરોનાની ત્રીજી લહેર આના કરતા પણ વધારે ઘાતક હોવાનું મનાઈ રહ્યું છે. ત્યારે આ લહેરનો સામનો કરવા માટે સરકાર દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ ગ્રામ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code