1. Home
  2. Tag "bihar"

બિહારમાં સ્થિતિ ગંભીર થતા ભારતીય સેના આવી મદદે, પુર્વોત્તરમાંથી 2 હોસ્પિટલને પટનામાં શિફ્ટ કરી

બિહારમાં કોરોના બની રહ્યો છે અતિજોખમી ભારતીય સેના પહોંચી બિહારની મદદે પુર્વોત્તરમાંથી 2 હોસ્પિટલને પટનામાં કરી શિફ્ટ પટના: બિહારમાં કોરોનાવાયરસના વધતા કેસને ધ્યાનામાં રાખીને ભારતીય સેના બિહાર સરકારની મદદે આવી છે. ભારતીય સેનાએ પુર્વોત્તરમાંથી 2 હોસ્પિટલને ખસેડીને પટનામાં શિફ્ટ કરી છે. આ બંને હોસ્પિટલો સાથે સંકળાયેલા તબીબી અધિકારીઓ અને અન્ય તબીબી કર્મચારીઓની સેવા પટનામાં 500 […]

આવી બેદરકારીથી વધારે ફેલાઈ શકે છે કોરોના, લોકો ખીલની સમસ્યા માટે માગી રહ્યા છે ઈ-પાસ

કોરોનાના સમયમાં બેદરકારી દર્શાવવી અતિગંભીર લોકડાઉનમાં લોકો બિનજરૂરી કામ માટે માગે છે ઈ-પાસ બિહારની છે આ ઘટના પટના: દેશમાં કોરોનાવાયરસનો કહેર દરેક રાજ્યમાં વર્તાઈ રહ્યો છે. સરકાર દ્વારા કોરોનાને રોકવા માટે તમામ પગલા લેવામાં આવે છે પરંતુ લોકોને બેદરકારી પણ કોરોનાવાયરસ વધારે ફેલાવવાનું કારણ બની શકે છે. હાલ હવે એવી ઘટના સામે આવી છે કે […]

બિહારમાં કોરોના વકર્યોઃ- સીએમ નિતીશ કુમારે 15 મે સુધી લોકડાઉનની જાહેરાત કરી

બિહાર સરકારે લોકડાઉનની કરી જાહેરા 15 મે સુધી રાજ્યમાં લોકડાઉન જાહેર દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોના વાયરસની બીજી લહેj તબાહી મચાવી રહી છે, કોરોના સંક્રમિત દર્દીઓના મોતની સંખ્યા પણ વધી રહી છે, દેશની સ્થિતિ ગંભીર જોવા મળી રહી છે. દેશની આરોગ્ય વ્યવસ્થામાં અનેક તબીબી સાધનોની પણ અછત સર્જાઈ રહી છે. દેશભરની હોસ્પિટલોમાં બેડ , વેન્ટિલેટર, રેમડેસિવીર અને […]

અનુભવે આત્માને ઢંઢોળ્યો, ઓક્સિજનમેન બની 900 લોકોના જીવ બચાવ્યાં

દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. દેશની મોટાભાગની હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. બીજી તરફ ઓક્સિજન અને રેમડેસિવર ઈન્જેકશન સહિતની મેડિકલ સુવિધાઓની અછત ઉભી થઈ છે. આ સમસ્યાને દૂર કરવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારો પ્રયાસો કરી રહી છે.  દરમિયાન બિહારના પટણામાં એક વ્યક્તિ કોરોનાની આ મહામારીમાં પોતાના જીવની ચિંતા કર્યા […]

ULPIN: Unique Land Parcel Identification Number

ULPIN એટલે Unique Land Parcel Identification Number. તાજેતરમાં ભારત સરકાર દ્વારા આ વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. માર્ચ-2022 સુધીમાં આ વ્યવસ્થા પ્રાયોગિક ધોરણે ભારતના કેટલાક રાજ્યોમાં લાગુ કરવામાં આવશે. આ રાજ્યો એટલે હરિયાણા, બિહાર, ઓડિશા, જારખંડ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ગુજરાત, સિક્કિમ, ગોવા, મધ્યપ્રદેશ અને કર્ણાટક. ULPIN એક રીતે જમીનના આધાર કાર્ડ નંબર જેવી સુવિધા કહી શકાય. […]

હવે આ રાજ્યમાં સરકાર વિરુદ્વ દેખાવો કર્યા તો નહીં મળે સરકારી નોકરી

હવે બિહારમાં વિરોધ પ્રદર્શન કરનારને નહીં મળે સરકારી નોકરી બિહાર સરકારે વિરોધ પ્રદર્શન કરનારા લોકો સામે લીધું પગલું આ લોકોને તે ઉપરાંત સરકારી કોન્ટ્રાક્ટ પણ નહીં અપાય નવી દિલ્હી: દેશમાં કોઇપણ કાયદા સામે અસંતોષ હોય તો લોકો રસ્તા પર ઉતરી આવીને વિરોધ પ્રદર્શન કરતા હોય છે અને અનેક રાજ્યોમાં પણ લોકો રાજ્ય સરકાર વિરુદ્વ બળવો […]

બિહારમાં ધો-1થી 8 સુધીની શાળાઓ 18મી જાન્યુઆરીથી નહીં ખોલવાનો સરકારનો નિર્ણય

દિલ્હીઃ કોરોના મહામારીનું સંક્રમણ ઓછુ થતા દેશના કેટલાક રાજ્યોમાં ફરીથી સ્કૂલો શરૂ કરવામાં આવી રહી છે. જો કે, બિહારમાં ધોરણ 1 થી 8 સુધીની શાળાઓ 18 જાન્યુઆરીથી નહીં ખુલવાનો સરકારે નિર્ણય દીધો છે. તા. 25 જાન્યુઆરી અથવા ત્યાર બાદ ક્રાઇસિસ મેનેજમેન્ટ ગ્રુપની બેઠક યોજાશે. જેમાં પ્રાથમિક શાળાઓને ખોલવા અંગે વિચારણા હાથ ધરવામા આવશે. જે બાદ […]

બિહાર કોંગ્રેસમાં નારાજગી, શક્તિસિંહ ગોહિલે પ્રભારી પદ ઉપરથી મુક્તિ આપવા કરી રજૂઆત

દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરતા કોંગ્રેસની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લેતું. કોંગ્રેસના સિનિયર નેતા અને બિહાર પ્રભારી શક્તિસિંહ ગોહિલે પોતાને પ્રભારી પદેથી મુક્ત કરવા માટે પાર્ટી હાઈકમાન્ડને રજૂઆત કરી છે. કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અંગત કારણોસર કોંગ્રેસના હાઈકમાન્ડને પ્રભારી પદેથી મુક્ત કરવા અને કેટલાક મહિના અન્ય હોદો આપવા માટે […]

પટનામાં બ્રિટનથી આવેલા 19 પ્રવાસીઓને પોલીસ પીપીઈ કીટ પહેરીને શોધી રહી છે

દિલ્હીઃ બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેન મળ્યાં બાદ દુનિયાના વિવિધ દેશોમાં ભય ફેલાયો છે. તેમજ ભારત દ્વારા ઈંગ્લેડન જતી અને આવતી ફ્લાઈટ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. બ્રિટનથી આવેલા પ્રવાસી સહિત 38 વ્યક્તિઓમાં કોરોનાના નવા સ્ટ્રેન મળી આવ્યાં છે. બીજી તરફ સમગ્ર દેશમાં બ્રિટનથી આવેલા અન્ય પ્રવાસીઓને શોધવામાં આવી રહ્યાં છે. બિહારની રાજધાની પટનામાં પોલીસની ટીમ […]

‘ઓક્સિજન મેન’ – કોરોના મહામારીમાં લોકોની મદદ કરીને 800થી વધુ લોકોના જીવ બચાવનાર વ્યક્તિ વિશે જાણો

બિહારના 18 જીલ્લામાં લોકોની મદદ કરી કોરોનાકાળમાં 800 લોકોના બચાવ્યા જીવ ઓક્સિજન લઈને ગામે ગામે ફરે છે ગૌરવ રાય પોતાની કારમાં ઓક્સિજન લઈને લોકોની કરે છે સેવા દિલ્હીઃ-આજે વાત કરીએ  પટનાના એક એવા શખ્સની કે જેની ઉમર 50 વર્ષ છે, નામ છે તેનું ગૌરવ રાય….જેણે  કોરોનાકાળ દરમિયાન છેલ્લા 5 મહિનાથી  સતત કોઈ પણ પૈસા લીધા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code