1. Home
  2. Tag "bihar"

બિહારના રાજગીરમાં ચીનના તર્જ પર બન્યો સ્કાયવોક બ્રિજ – પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે આ કાંચનો પુલ

ચીન જેવો પુલ હવે બિહારમાં પણ બિહારના રાજગીરમાં ચીન જેવો કાંચનો બ્રિજ બન્યો પ્રવાસીઓને પ્રોત્સાહન આપવા માટે બનાવાયો આ ખાસ બ્રિજ દિલ્હીઃ- બિહારમાં આવેલું રાજગીર પ્રવાસીઓનું મનપસંદ સ્થળ  છે. રાજગીરની મુલાકાત લેવા માટે દેશના  અને વિદેશના ખૂણે ખૂણેથી પ્રવાસીઓ  આવતા હોય છે, ભગવાન બુદ્ધના વારસા સાથે ભારતીય ઇતિહાસને સમાવિષ્ટ કરતું આ શહેર, સમગ્ર રાજ્યમાં આકર્ષણનું […]

બિહારના 19 વર્ષના વિદ્યાર્થીને અમેરિકાની યૂનિવર્સિટી તરફથી મળી 2.5 કરોડની સ્કોલરશીપ

બિહારના ઋતિકને મળી 2.5 કરોડની સ્કોલરશીપ આગળ 4 વર્ષનો અભ્યાસ યુરોપમાં કરશે એમેરિકાની જ્યોર્જટાઉન યુનિવર્સિટી તરફથી પ્રાપ્ત થઈ સ્કોલરશીપ  દેશના વિદ્યાર્થીઓ અનેક ક્ષેત્રમાં સિદ્ધી પ્રાપ્ત કરીને આગળ વધી રહ્યા છએ, બહારના દેશોમાં પણ ભારતીય વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભાથી આગળ આવી રહ્યા છે,અને દેશનું નામ રોશન કરી રહ્યા છે.ત્યારે આવો જ એક વિદ્યાર્થી બિહારમાં જોવા મળ્યો છે, […]

પીએમ મોદીની  બિહારને 9 હાઈવે પ્રોજેક્ટ સહિત ‘ઘર સુઘી કેબલ’ યોજનાઓની ભેટ

પીએમ મોદીની બિહારને અનેક ભેટ 14 હજાર કરોડ રુપિયાનો ખર્ચ બિહારના વિકાસમાં 9 હાઈવે પ્રોજેક્ટસનું કર્યું લોકાર્પણ 46 હજાર 900 જેટલા ગામોને ઓપ્ટિકલ ફઆઈબર નેટવર્કથી જોડવામાં આવશે વિધાનસભાની ચૂંટણી પહેલા સરકાર તરફથી બિહારને એકથી અનેક ભેટ મળવાની પ્રક્રિયા સતત ચાલુ જ છે. દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ  સોમવારના રોજ વર્ચુઅલ રેલી દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા […]

વાયરલ થયેલા બાળકના ફોટોનું સત્યઃડીએમ અને ગ્રામજનોના અલગ-અલગ દાવાઓ

ગુરવારના રોજ બિહારના મુજફ્ફરપુરના શિવાઈપટ્ટી વિસાતારના શીતલપટ્ટી ગામમાં બાગમતી નદીમાં એક બાળકનું ડુબવાના કારણે મોત થયું હતું, બાળકનું નામ અર્જુન બતાવવામાં આવી રહ્યું છે , આ માસુમ બાળકના ફોટોએ સોશિયલ મિડિયામાં લોકોના દિલ હચમચાવી મુક્યા હતા દુનિયાભરમાં માનવ પ્રકોપ સામે અત્યાર સુધી કોઈ જીતી શક્યું નથી ત્યારે બિહારની હાલત પણ કઈક એવીજ છે, અહિ એક […]

CBIના પૂર્વ કાર્યકારી નિદેશક નાગેશ્વર રાવને સુપ્રીમ કોર્ટે કર્યા તલબ, કહ્યું- હવે ભગવાન જ તમારી મદદ કરે

સીબીઆઈના ભૂતપૂર્વ કાર્યકારી નિદેશક નાગેશ્વર રાવ અને એક અન્ય અધિકારીને નોટિસ મોકલીને સુપ્રીમ કોર્ટે બંનેને 12મી ફેબ્રુઆરીએ વ્યક્તિગત રીતે અદાલતમાં હાજર થવા માટે જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈની ખંડપીઠે આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે પહેલી નજરે એ લાગી રહ્યુ છે કે નાગેશ્વર રાવે સીબીઆઈના અધિકારી એ. કે. શર્માની ટ્રાન્સફર કરીને અદાલતનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code