1. Home
  2. Tag "bihar"

‘મુસ્લિમોને જોઈએ વધુ એક દેશ, યુનાઈટેડ પાકિસ્તાન-બાંગ્લાદેશ જિંદાબાદ’: બિહારના પ્રો. ખુર્શિદ આલમની મક્કારી

સિવાન: બિહારના સિવાન જિલ્લામાંથી માગણી ઉઠી છે કે હવે હિંદુસ્તાની મુસ્લિમો માટે પાકિસ્તાન-બાંગ્લાદેશ સિવાય એક નવો દેશ આપવામાં આવે, જે બંનેની વચ્ચે હોય. આ વાત પ્રોફેસર ખુર્શિદ આલમ સતત સોશયલ મીડિયામાં લખી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે નીતિશ કુમાર અને તેજસ્વી યાદવની સરકાર આ પ્રોફેસર ખુર્શિદ આલમ સામે કોઈ કાર્યવાહી કરી રહી નથી, […]

બિહાર: દીઘા-સોનપુરને જોડતો ગંગા નદી પર 6 લેનનો પુલ બનાવાશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ આજે ઇપીસી મોડ પર બિહાર રાજ્યમાં પટણા અને સારણ (એનએચ-139ડબલ્યુ) જિલ્લાઓમાં ગંગા નદી પર નવા 4556 મીટર લાંબા, 6-લેન હાઇ લેવલ/એક્સ્ટ્રા ડોઝ્ડ કેબલ સ્ટેડ બ્રિજ (હાલની દિઘા-સોનેપુર રેલ-કમ રોડ બ્રિજની પશ્ચિમ બાજુની સમાંતર) અને બંને બાજુએ તેના અભિગમોના નિર્માણ માટે મંજૂરી આપી છે. આ […]

બિહારના DyCM તેજસ્વી યાદવની મુશ્કેલી વધી, જમીન કૌભાંડ કેસમાં ઈડીએ મોકલ્યુ સમન્સ

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED એ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને નોકરીના બદલામાં જમીન કૌભાંડ અંગે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. તેમને એજન્સીની દિલ્હી ઓફિસ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. EDએ બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને RJDના વડા લાલુ પ્રસાદ યાદવને પણ રેલવેમાં નોકરીના બદલામાં જમીન કૌભાંડ અંગે-મનીલોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. […]

બિહારમાં પોલીસ પણ સુરક્ષિત નથી, પોલીસ અધિકારીની બુટલેગરે કરી ઘાતકી હત્યા

બિહાર:  બેગુસરાયમાં દારૂડિયાએ ઈન્સપેક્ટરની હત્યા કરી, બુટલેગરો ભાગતી વખતે ગાડીથી ઈન્સપેક્ટર ખામસ ચૌધરીને કચડી નાખ્યા. જેમાં તેમનું મૃત્યું થયું અને એક હોમગાર્ડ સિપાહી બાલેશ્વર યાદવ ગંભીર રીતે ઘાયલ થયા છે. બનાવને પગલે પોલિસ વિભાગમાં ખળભળાટ મચી ગયું છે, માહિતી મળતા જ બેગુસરાયના એસપી ઘટના સ્થળે પહોંચી ગયા અને તપાસ શરૂ કરી. પોલિસે બુટલેગરોને પકડવા સર્ચ […]

બિહારમાં રાજસ્થાની ઊંટની તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ, પોલીસે 8 ઊંટ કબજે કર્યાં

પટણાઃ બિહારના પૂર્ણિયામાં રાજસ્થાની ઊંટની તસ્કરીની ચોંકાવનારી ઘટનાનો પર્દાફાશ થયો છે. પોલીસે લગભગ આઠ જેટલા રાજસ્થાની ઊંટોને મુક્ત કરાવીને વેટરનરી હોસ્પિટલમાં મોકલી આપ્યાં હતા. બિહાર અને બંગાળમાં રાજસ્થાની ઊંટની ભારે ડિમાન્ડ છે અને લાખોની કિંમતમાં તેનું વેચાણ થતું હોવાથી તેની તસ્કરી કરવામાં આવતી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર વિશ્વ હિન્દુ પરિષદ […]

બિહારમાં 75 ટકા અનામતનો લાભ મળશે, નીતિશ કુમાર સરકારે જાહેરનામું બહાર પાડ્યું

પટણાઃ બિહારની જનતાને હવે 75 ટકા અનામતનો લાભ મળશે. બિહારની નીતીશ કુમારની સરકારે આ અંગે એક ગેઝેટ પ્રકાશિત કર્યું છે. એટલે કે હવેથી અનુસૂચિત જાતિ/જનજાતિ, EBC અને OBCને શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીઓમાં 75 ટકા અનામતનો લાભ મળશે. મંગળવારથી તેનો અમલ કરવામાં આવ્યો છે. બિહાર સરકારે અનામત મર્યાદામાં 15 ટકાનો વધારો કર્યો છે. બિહાર સરકારે વિધાનસભાના […]

કોંગ્રેસનું હાલ I.N.D.I.A ગઠબંધન ઉપર ધ્યાન નથી, નીતિશ કુમારે વ્યક્ત કરી નારાજગી

નવી દિલ્હીઃ આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને તમામ રાજકીય પક્ષોએ અત્યારથી જ શરુઆત કરી દીધી છે. ભાજપાને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષી દળો એક છત નીચે એકત્ર થયાં છે. આ ગઠબંધનનું નામ I.N.D.I.A રાખવામાં આવ્યું છે. જો કે, આ ગઠબંધનમાં બધુ બરાબર નહીં હોવાના રાજકીય પંડિતો દ્વારા દાવા કરવામાં આવી […]

વહેલી સવારે બિહારના અનેક વિસ્તારોમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.3 નોંઘાઈ

પટનાઃ- દેશભરના કેટલાક વિસ્તારોમાં સતત ભૂકંપના આચંકાો આવવાની ઘટનાઓમાં વઘારો નોંઘાઈ રહ્યો છે ખાસ કરીને પહાડી રાજ્યોમાં અવાર ન વાર ભૂકંપના આચંકાઓ આવી રહ્યા છે ત્યારે આજરોજ રવિવારની સવારે બિહારની ઘરતી પણ ઘ્રુજી ઉઠી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે આજરોજ બિહારના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રવિવારે સવારે પટના, પશ્ચિમ ચંપારણ, સારણ, સિવાન, ગોપાલગંજ અને […]

રાષ્ટ્રપતિએ બિહારના ચોથા કૃષિ રોડ મેપનું લોકાર્પણ કર્યું

દિલ્હી: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મૂએ આજે (18 ઓક્ટોબર, 2023) પટણામાં બિહારના ચોથા કૃષિ રોડ મેપ (2023-2028)નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે કૃષિ એ બિહારની લોકસંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તે બિહારની અર્થવ્યવસ્થાનો આધાર છે. કૃષિ અને આનુષંગિક ક્ષેત્રો રાજ્યના લગભગ અડધા કાર્યબળને રોજગારી આપે છે એટલું જ નહીં, પરંતુ રાજ્યના જીડીપીમાં પણ નોંધપાત્ર યોગદાન આપે […]

બિહારમાં રેલવે ટ્રેકમાં ખામીને કારણે દૂર્ઘટના સર્જાયાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો

નવી દિલ્હીઃ દિલ્હી-કામાખ્યા નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના ડબ્બા બુધવારે રાતના બિહારના બક્સર જિલ્લાના રધુનાથપુર સ્ટેશન નજીક ટ્રેક ઉપરથી ઉતરી ગયા હતા. આ દૂર્ઘટના ચાર વ્યક્તિઓના મોત થયા હતા અને 40 મુસાફરોને ઈજા થઈ હતી. રેલવેએ આ ઘટનાની તપાસનો આદેશ કર્યો છે. પ્રાથમિક તપાસનો રિપોર્ટ સામે આવ્યો છે. રેલવે ટ્રેક ખરાબ હોવાને કારણે આ દૂર્ઘટના સર્જાયાનું પ્રાથમિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code