1. Home
  2. Tag "bihar"

સીએમ ગેહલોતની જાહેરાત: ‘બિહારની જેમ રાજસ્થાનમાં પણ જાતિની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે’

પટના: બિહાર સરકારે તાજેતરમાં જાતિ ગણતરીના આંકડા રજૂ કર્યા હતા. આ આંકડાઓને લઈને રાજકારણ ગરમાયું હતું. પરંતુ હવે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું છે કે બિહારની જેમ રાજસ્થાનમાં પણ જાતિ ગણતરી થશે. ગેહલોતે કહ્યું કે રાજસ્થાનમાં પણ જાતિ ગણતરી થશે. વસ્તી ગણતરીના ડેટાના આધારે જ સહભાગિતા નક્કી કરવામાં આવશે. CMએ કહ્યું કે રાજસ્થાનની આગામી વિધાનસભા […]

પટનામાં વેબ મીડિયા સમીટ 2023નું આયોજન

નવી દિલ્હીઃ  વેબ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા વેબ મીડિયા સમિટ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. તા. 28 અને 29મી સપ્ટેમ્બરના રોજ પટનામાં આ સમિટ યોજાશે. જેમાં સમગ્ર દેશમાંથી વેબ જર્નાલિસ્ટ એસો. ઓફ ઈન્ડિયાના સભ્યો ઉપસ્થિત રહેશે. દરમિયાન રાષ્ટ્રીય કાર્યકારિણીની રચના માટે સામાન્ય સભાની બેઠક મળશે. તેમજ સંવિધાન સંશોધન સહિત કેટલાક મહત્વના મુદ્દા ઉપર ચર્ચા […]

બિહારના મુઝફ્ફરપુરમાં બાગમતી નદીમાં સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી બોટ ડુબી, 10 વિદ્યાર્થીઓ ગુમ

વિદ્યાર્થીઓ સ્કુલ થતા હતા ત્યારે સર્જાઈ દુર્ઘટના 20થી વધારે વિદ્યાર્થીઓને સહીસલામત બહાર કઢાયાં આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તેની તપાસ શરૂ કરાઈ પટનાઃ બિહારના મુઝફ્ફરપુરમાં બાગમતી નદીમાં વિદ્યાર્થીઓને ભરીને જતી બોટ ડુબી ગઈ હતી. આ હોડીમાં 30 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા. આ બનાવને પગલે તંત્ર દોડતું થઈ ગુયું છે, આ દૂર્ઘટનાને પગલે આસપાસના લોકો પણ […]

હિમાચલથી લઈને બિહાર સુધી…આ રાજ્યોમાં આજે પણ વરસાદની સંભાવના,જાણો દિલ્હી-યુપીના હવામાનની સ્થિતિ

દિલ્હી:હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે. આ બંને પર્વતીય રાજ્યોમાં વરસાદ અને ભૂસ્ખલન જીવલેણ સાબિત થયા છે. સાથે જ ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં પણ હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે (ગુરુવાર)થી પૂર્વ ભારતના રાજ્યોમાં વરસાદની ગતિવિધિઓમાં તેજી જોવા મળશે. તે જ સમયે, 17 ઓગસ્ટથી મધ્ય ભારત […]

આઈફ્લૂના વધતા કેસોની ઝપેટમાં હવે બિહાર પણ, દર પાંચ દર્દીઓમાં 1 વ્યક્તિમાં જોવા મળ્યો આ રોગ

પટનાઃ- દેશભરમાં આઈ ફ્લૂના કેસો જોવા મળી રહ્યા છે દેશના અનેક રાજ્યોમાં આંખોનો આ પરોગ ઝડપથી વધતો જોવા મળી રહ્યો છે ત્યારે આવી સ્થિતિમાં હવે આંખોના રોગની ઝપેટમાં બિહાર પણ જોવા મળ્યું છે અહી દરરોજ અનેક કેસ આવી રહ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે બિહારમાં વરસાદની મોસમને કારણે આંખનું ઈન્ફેક્શન ઝડપથી ફેલાઈ રહ્યું છે. અહીં દર […]

પટના હાઈકોર્ટનો નિર્ણય નીતિશ સરકારના પક્ષમાં – હવે બિહારમાં જાતિ ગણતરી થશે

પટનાઃ- છેલ્લા કેટલાક સમયથી પટનામાં જાતિ ગણનાને લઈને મથામણ ચાલી રહી છે તેના પર રોક લગાવવામાં આવી હતી ત્યારે આજરોજ બિહારની રાજધાની પટાની હાઈકોર્ટે નિતીશ સરકારના પક્ષમાં ચૂકાદો સંભાળ્યો છે. છેવટે રાજ્ય સરકારજી હાઈકોર્ટ સામે જીત નોંધાઈ છે. પ્રાપ્ત વિગત પ્રમાણે પટના હાઈકોર્ટે બિહારમાં જાતિ ગણતરી પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. આજરોજ મંગળવારે હાઈકોર્ટે નીતિશ […]

બિહાર,યુપી,ઓડિશા સહિત આ રાજ્યોમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી,IMDએ એલર્ટ જાહેર કર્યું

દિલ્હી:ભારતના વિવિધ રાજ્યોમાં ચોમાસાના કારણે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે અનેક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. તે જ સમયે ઘણી જગ્યાએ જાનમાલનું નુકસાન થયું છે. હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં બુધવારે સવારે અચાનક આવેલા પૂરને કારણે હરોલી વિસ્તારના એક ગામના 10 ઘરોને નુકસાન થયું હતું. જ્યારે બિહારના આઠ જિલ્લામાં વીજળી પડવાથી છેલ્લા 24 કલાકમાં 15 […]

બિહારમાં પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠનને ફરીથી બેઠુ કરવાના પ્રયાસ કરનાર આરોપીની ધરપકડ

નવી દિલ્હીઃ બિહારમાં નક્સલવાદી સંગઠનો ફરી એકવાર પોતાને મજબૂત કરવાના પ્રયાસ કરી રહ્યાં છે. દરમિયાન NIAએ બિહારના મગધ ક્ષેત્રમાં પ્રતિબંધિત સંગઠન ભાકપા (માઓવાદી)ને પુનર્જીવિત કરવાના પ્રયાસોના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. NIAના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપી આનંદી પાસવાન (46) વિરુદ્ધ બિહારના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પાંચથી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે. અરવલ […]

પટનામાં વિપક્ષી દળોની બેઠકમાં ‘વડાપ્રધાન પદ’ પર કોઈ ચર્ચા થઈ ન હતીઃ શરદ પવાર

પુણેઃ ગયા અઠવાડિયે પટનામાં વિપક્ષી દળોની બેઠકમાં ‘વડાપ્રધાન પદ’ પર કોઈ ચર્ચા થઈ નથી. મીટિંગમાં કેટલીક જગ્યાએ મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. તેમ એનસીપીના સિનિયર નેતા શરદ પવારે જણાવીને ભાજપા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ પાસે રાજકીય પરિપક્વતાનો અભાવ છે. પટનામાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા […]

વિપક્ષના ગમે તેટલા નેતા ભેગા થાય પરંતુ તેમનામાં એકતા શકય નથીઃ અમિત શાહ

નવી દિલ્હીઃ પટનામાં ભાજપ વિરુદ્ધ મોરચો ખોલવા વિપક્ષી પાર્ટીઓની બેઠક યોજાઈ રહી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વિપક્ષને એક કરવા માટે આ બેઠક બોલાવી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને વિપક્ષી પાર્ટીઓના તમામ મોટા નેતાઓને આમાં ભાગ લેવા આંમત્રણ અપાયું છે. આ બેઠકને લઈને ભાજપે કોંગ્રેસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code