1. Home
  2. Tag "bihar"

ભાજપની ચૂંટણી માટેની તૈયારીઓ શરુ -બિહારમાં 24 જુને જેપી નડ્ડાની અને 29મી જૂને અમિત શાહ યોજશે રેલી

બીજેપી બિહારમાં ચૂંટણી બિગુલ ફૂંકશે 24 જૂન અને 26 જૂને જેપી નડ્ડા અને અમિત શાહ રેલી યોજશે પટના – હવે બિહારમાં પણ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરુ થઈ ચૂકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એત્યારથી જ કમર કસવાનું શરુ કરી દીધી છે આગામી ચૂંટણીના ભાગરુપે બીજેપીએ ચૂંટણીનું બિગૂલ ફૂંકવાની તૈયારી કરી લધી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે […]

બિહારમાં ગંગા નદી પર નિર્માણાધીન પુલ ધરાશયી – CM નીતિશ કુમારે આપ્યા તપાસના આદેશ આપ્યા

બિહારમાં ગંગા નદી પરનો પુલ તૂટ્યો મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા પટનાઃ- વિતેલા દિવસને રવિવારના રોજ બિહારમાં એક નિર્માણાઘીન પુલ દૂર્ઘટાગ્રસ્ત થયો હતો, આ પુલ ગંગા નહી પર નિર્માણ પામી રહ્યા હતો બિહારના ભાગલપુરમાં રવિવારે એક નિર્માણાધીન પુલ અચાનક તૂટી પડ્યો. આ દુર્ઘટનામાં જાનમાલના નુકસાનની માહિતી હજુ સુધી મળી નથી. આ પહેલીવાર નથી જ્યારે પુલનો ભાગ […]

અહો આશ્ચર્યમ… બિહારમાં નવોઢાએ મોબાઈલ ફોન છોડવાને બદલે પતિના ઘરનો કર્યો ત્યાગ

નવી દિલ્હીઃ દેશમાં સ્માર્ટફોનનો ઉપયોગ વધ્યું છે અને યુવાઘન મોટાભાગે મોબાઈલ ફોનમાં જ વ્યસ્ત રહેતા હોવાની પરિવારજનો ફરિયાદ કરી રહ્યાં છે. તેમજ મોબાઈલ ફોનના કારણે અનેક દંપતિ વચ્ચે તિરાડ પડી હોવાની ઘટનાઓ સામે આવી છે. હવે બિહારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 14 દિવસ પહેલા જ લગ્ન ઘરને પતિના ઘરે આવેલી પરિણીતા આખો દિવસ […]

PFI ફુલવારીશરીફ કેસમાં NIA ની કાર્યવાહી – કર્ણાટક, કેરળ અને બિહાર સહીત 25 સ્થળો પર પાડ્યા દરોડા

PFI ફુલવારીશરીફ કેસમાં NIA ના અનેક સ્એથળો એ દરોડા કર્ણાટક, કેરળ અને બિહારમાં રેડ પાડવામાં આવી દિલ્હીઃ- દેશભરમાં ગુનેગાર પ્રવૃત્તિઓ સામે સુરક્ષા એજન્સીઓ સખ્ત  બની છે, દેશના અનેક સ્થળોએ એનઆઈએ દ્રારા રેડ પાડવામાં આવી રહી છે ત્યારે હવે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના ફુલવારીશરીફ કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી કર્ણાટક, કેરળ અને બિહારમાં લગભગ 25 સ્થળોએ દરોડા […]

બિહારમાં દારૂબંધી કાયદામાં મોટા ફેરબદલ- કેબિનેટની મંજૂરી મળી

બિહારમાં દારુબંધી કાયદામાં ફેરફાર કેબિનેટની મળી મંજૂરી પટનાઃ- બિહાર રાજ્યમાં લાંબા સમયની માંગ બાદ દારુબંધી કાયદામાં મોટા ફએરબદલને કેબિનેટની મંજુરી ણળી છે,પ્રાપ્ત વિગત પ્રમાણે બિહાર રાજ્ય કેબિનેટે મંગળવારે બિહાર પ્રતિબંધ અને આબકારી (સુધારા) અધિનિયમ, 2022 માં સુધારાને મંજૂરી આપી છે. જાણકારી અનુસાર આ કાયદામાં સુધારા હેઠળ, સંબંધિત સત્તાવાળાઓ હવે રાજ્યમાં પ્રતિબંધિત કાયદાના ઉલ્લંઘનમાં જપ્ત કરાયેલા […]

બિહારમાં ફરીથી લઠ્ઠાકાંડઃ મોતિહારીમાં ઝેરી દારૂ પીધા બાદ 16 વ્યક્તિઓના મોત

પટણાઃ બિહારમાં ફરી એકવાર લઠ્ઠાકાંડની ઘટના સામે આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. મોતિહારીના તુરકૌલિયા, હરસિદ્ધી અને પહારપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝેરી દારુ પીવાથી મોતની ઘટના સામે આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. જો કે, હજુ સુધી તેમના પીએમ કરવામાં આવ્યાં નથી. દરમિયાન વહીવટી તંત્રએ ડાયરિયાથી મોત થયાનો દાવો કર્યો હતો. દરમિયાન શનિવારે બપોર સુધીમાં […]

ઓનલાઈન ગેમિંગની જાહેરાત કરનાર આમિર ખાન તથા અન્ય ક્રિકેટરોની મુશ્કેલી વધી, બિહારની કોર્ટમાં અરજી

પટણાઃ બિહારના મુઝફ્ફરપુરની સીજેએમ કોર્ટમાં આઈપીએલના નામે ઓનલાઈન ગેમિંગ ડ્રીમ 11, એમપીએલ અને અનેક ગેમિંગ એપ્સનો પ્રચાર કરવા અને ટીમો બનાવીને દેશના યુવાનો અને બાળકોને જુગારની લત તરફ ધકેલવાનો આરોપ લગાવવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ ફિલ્મ અભિનેતા આમિર ખાન, ક્રિકેટર રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરભ ગાંગુલી વિરુદ્ધ દાખલ […]

બિહારમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 નોંધાઈ

બિહારમાં ભૂકંપના આંચકા 4.3 ની તીવ્રતા નોંધાઈ જાનહાનિ કે સંપતિને કોઈ નુકસાન નહીં પટના : બિહારના અરરિયામાં સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર સવારે લગભગ 5.35 વાગ્યે આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપના કારણે કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાનની […]

બિહાર:સાસારામમાં કલમ 144 લાગુ,બિહારશરીફમાં કર્ફ્યુ; ગોળીબારમાં એકનું મોત

નાલંદા: બિહારના નાલંદામાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન શરૂ થયેલી હિંસાના કિસ્સાઓ અટક્યા નથી. થોડા કલાકોની શાંતિ બાદ શનિવારે ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. બંને તરફથી ગોળીબાર થયો, ઘણા લોકો ઘાયલ થયા અને એક વ્યક્તિનું મોત થયું. પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈને પોલીસે સમગ્ર વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરી હતી. તે જ સમયે, મોડી સાંજે, વહીવટીતંત્રે શહેરી […]

બિહારમાં બે કુખ્યાત નક્સલવાદીઓને સ્પેશિયલ ટાસ્ક ફોર્સે ઝડપી લીધા

પટણાઃ STF (સ્પેશિયલ ટાસ્ક ફોર્સ)ની વિશેષ ટીમને નક્સલ વિરોધી ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. STF એ જમુઈના કુખ્યાત નક્સલવાદી રતુ કોડાની અને લખીસરાયના વોન્ટેડ નક્સલવાદી ડોમન કોડાની ધરપકડ કરી છે. બંને નક્સલવાદીઓ સામે અડધો ડઝન ગંભીર કેસ નોંધાયેલા છે. નક્સલવાદીઓની ઘણી પ્રવૃત્તિઓમાં પણ તેમની સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે. બંને નક્સલવાદીઓના અન્ય સાથીદારોને ઝડપી લેવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code