1. Home
  2. Tag "bihar"

વિદેશી દેશોને માત આપે એવો બિહારનો આ સુંદર કાચનો બ્રિજ,જે જોઇને થઇ જશો મંત્રમુગ્ધ

બિહાર તેની સંસ્કૃતિ અને લીલી વાડીઓ માટે જાણીતું છે.જો તમે ઈતિહાસના પાનાઓ પર નજર કરશો તો તમને ખબર પડશે કે બિહાર સૌથી સમૃદ્ધ અને વિકસિત સ્થાનોમાંથી એક છે. બિહારની સુંદરતા જોવી હોય તો રાજગીર જવું જોઈએ.રાજગીરમાં ઘણી અદ્ભુત જગ્યાઓ છે જે માત્ર દેશના લોકોને જ નહીં પણ વિદેશીઓને પણ આકર્ષે છે. આમાંનો એક છે રાજગીરનો […]

બિહારમાં JDU થી અલગ પાર્ટી બનાવનાર ઉપેન્દ્ર કુશવાહાને કેન્દ્ર સરકારે Y પ્લસ કેટેગરીની સુરક્ષા ફાળવી

ઉપેન્દ્ર કુશાવાહને વાય પ્લસ સુરક્ષા ગૃહમંત્રાલયે આપી સુરક્ષાની મંજૂરી પટનાઃ- છેલ્લા ઘણા સમયથી બિહારના રાજકરણમાં ગરમાટો છવાયો છે મંત્રી ઉપેન્દ્ર કુશાવાહે જદેડીયુંથી અલગ થઈને પોતાની નવી પાર્ટીની રચના કરી છે જેને લઈને તેમની સુરક્ષા પણ વધારી દેવાઈ છે. પ્રાપ્ત વિગત પ્રમાણે બિહારની રાજનીતિમાં ચાલેલા હંગામાં બાદ કેન્દ્રની સરકારે JDUથી અલગ થઈને પોતાની નવી પાર્ટી બનાવનાર […]

આ છે દેશનું અવું ગામ કે જ્યાં નથી મનાવવામાં આવતી હોળી, ના રંગોની મજા ના ઘરમાં બને છે પકવાન, જાણો આ ગામ વિશે

અહીં નથી મનાવવામાં આવતી હોળી બિહારના મુંગેર જીલ્લાનું તારાપુર ગામ વર્ષોથી અહી કોઈ રંગોથી નથી રમતુ ઘરમાં કપવાન પણ નથી બનતા હોળીને હવે 2 દિવસની જ વાર છે ત્યારે દેશભરમાં હોળીનો અનેરો ઉત્સાહ જોવા મળે છે જો કે આજે વાત એક ગામની કરીશું કે જ્યા વર્ષોથી હોળી જ નથી મનાવાતી આ સાથએ જ ન તો […]

બિહારનો રહસ્યમય કિલ્લો જેની દીવાલોમાંથી ટપકે છે લોહી,રાત્રે આવે છે રડવાનો અવાજ

બિહારના રોહતાસ જિલ્લામાં એક રહસ્યમય કિલ્લો છે, જે ભારતના પ્રાચીન કિલ્લાઓમાંનો એક માનવામાં આવે છે.તેના નિર્માણની વાર્તા ઘણી જૂની અને રસપ્રદ છે.કહેવાય છે કે ત્રેતાયુગમાં અયોધ્યાના સૂર્યવંશી રાજા ત્રિશંકુના પૌત્ર અને રાજા હરિશ્ચંદ્રના પુત્ર રોહિતશ્વે આ કિલ્લો બાંધ્યો હતો. રોહતાસગઢનો કિલ્લો ભારતના અન્ય કિલ્લાઓની જેમ ખૂબ જ ભવ્ય છે અને અન્ય કિલ્લાઓની જેમ સોન ખીણની […]

બિહારમાં એક શિંગડાવાળા ગેંડાના સરક્ષણ માટે લેવાયા મહત્વના આ નિર્ણયો…

નવી દિલ્હીઃ બિહાર સરકારે રાજ્યમાં બૃહદ એક શિંગડાવાળા ગેંડાની વસ્તીમાં વાર્ષિક 3% વધારો કરવાનો નિર્ણય લીધો છે. તેણે આગામી બે વર્ષમાં પશ્ચિમ ચંપારણ જિલ્લામાં વાલ્મિકી ટાઈગર રિઝર્વ (VTR)માં ગેંડા ધરાવતા વિસ્તારોને 5% વધારવાનો પણ નિર્ણય કર્યો છે. નેપાળના ચિતવનમાં યોજાયેલી 3જી એશિયન રાઇનો રેન્જ કન્ટ્રીઝ મીટિંગની પૃષ્ઠભૂમિમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભૂટાન, ભારત, ઇન્ડોનેશિયા, […]

ઉપેન્દ્ર કુશવાહે સીએમ નીતિશ કુમારનો સાથ છોડ્યો – પોતાની નવી ‘રાષ્ટ્રીય લોક જનતા દળ’ પાર્ટીની કરી જાહેરાત

બિહારના સીએમનો સાથ છોડ્યો ઉપેન્દ્ર કુશવાહે પોતાની નવી પાર્ટીની કરી જાહેરાત પટનાઃ-  બિહારના રાજકરણમાં ઉથલપાથલ જોવા મળી રહી છે જાણીતા નેતા ઉપેન્દ્ર કુશાવાહે સીએમ નિતીશ કુમારનો સાથ છોડીને નવી પાર્ટીથી જાહેરાત કરી છે.જેડીયુથી અલગ થઈને તેમણે રાષ્ટ્રીય લોક જનતા દળની નવી પાર્ટીની જાહેરાત કરી. તેઓ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા. તેમણે એક-બે દિવસમાં જેડીયુના એમએલસી […]

બિહારઃ જેલમાં બંધ કેદી પકડાઈ જવાના ડરે મોબાઈલ ફોન ગળી ગયો, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો

નવી દિલ્હીઃ બિહારના ગોપાલગંજમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેલમાં બંધ કેદી પકડાઈ જવાના ડરે મોબાઈલ ફોન ગળી ગયો હતો. મોબાઈલ ફોન ગળી ગયાના થોડા સમય બાદ તેને પેટમાં ભયંકર દુખાવો ઉપડ્યો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો. તેમજ ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે તબીબોએ તપાસ કરતા કેદીના […]

બિહારમાં મોટી રેલ દૂર્ઘટના ટળી, મુસાફરો ભરેલી ટ્રેનનું એન્જિન બોગીઓથી અલગ પડ્યું

નવી દિલ્હીઃ બિહારના નરકટિયાગંજ-મુઝફ્ફરપુર રેલ્વે લાઇન પર મોટી દુર્ઘટના ટળી હતી. મજૌલિયા-બેટિયા રેલવે સ્ટેશન વચ્ચે મહોદીપુર રેલ ગુમતી પાસે સત્યાગ્રહ એક્સપ્રેસનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું હતું. જે બાદ બોગીઓ એન્જિન વગર ટ્રેક પર દોડવા લાગી હતી. સત્યાગ્રહ એક્સપ્રેસ એન્જિન અને ચાર બોગી સાથે રવાના થઈ હતી, બાકીની બોગીઓ એન્જિન વગર રેલ ટ્રેક પર દોડવા […]

બિહારમાં એક તબીબે બંને કીડની કાઢી લીધી હોવાનો મહિલાનો આક્ષેપ

પટણાઃ બિહારના મુઝફ્ફરપુરમાં એક મહિલાની બંને કીડનીની ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પીડિતાએ એક તબીબે કીડનીની ચોરીનો આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં પતિએ પણ સાથ છોડી દેતા પીડિતા માથે ત્રણ સંતાનોના પાલનની જવાબદારી આવી છે. હાલ પીડિતા મુઝફ્ફરપુરની એસકે મેડિકલ કોલેજમાં સારવાર લઈ રહી છે અને તે ડાયાલિસિસ ઉપર છે. પીડિતાએ પોતાની વ્યથા […]

બિહારમાં આગામી દિવસોમાં ભાજપા નીતિશ કુમાર સાથે કોઈ સમજૂતી નહીં કરે

નવી દિલ્હીઃ બિહાર બીજેપી સ્ટેટ વર્કિંગ કમિટીમાં એક મોટી જાહેરાત કરવામાં આવી છે. નેતૃત્વ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે હવે JDU સાથે કોઈ સમજૂતી નહીં થાય. રાજ્ય કાર્યકારી સમિતિની બેઠકમાં પ્રભારીએ કહ્યું કે, ‘2020ની ચૂંટણીમાં સહયોગી JDUને ઓછી બેઠકો મળી હોવા છતાં અમે નીતીશ કુમારને મુખ્યમંત્રી બનાવ્યા હતા. વડાપ્રધાને નીતિશ કુમારનું સન્માન કર્યું હતું, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code