1. Home
  2. Tag "Bike"

મોરવા હડફના ભંડોઈ ગામે બાઈક પર જીવંત વીજ વાયર પડતા ત્રણના મોત

ટ્રીપલ સવારી બાઈક પર વીજ વાયર તૂટી પડતા ત્રણેય યુવાનો લાગ્યો શોક, MGVCL તંત્રની બેદરકારી, જવાબદારો સામે પગલાં લેવા મૃતકના પરિવારજનોની માગ મોરવા હડપઃ પંચમહાલ જિલ્લાના મોરવા હડફના ભંડોઈ ગામના ત્રણ યુવકનો બાઈક પર સવાર થઈને જઈ રહ્યા હતા ત્યારે વીજળીનો જીવતો  વાયર પડતા ત્રણેય યુવકના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જેમાં બે સગા ભાઈ […]

શું બાઇક બરોબર નથી ચાલતી ? તો હોય શકે છે આ સમસ્યા

તમારી બાઇક બરોબર ચાલતી હોય અને અચાનક જ ઝાટકા મારવા લાગે અથવા વચ્ચે વચ્ચે બંધ થઈ જાય તો બાઇકમાં નાખેલું પેટ્રોલ મિલાવટી હોય શકે છે. ઘણીવાર પેટ્રોલપંપ પર ભેળસેળવાળું પેટ્રોલ બાઇકમાં નાખતા એન્જિન પર ખરાબ અસર થાય છે જેથી બાઇકમાં નાખેલા પેટ્રોલને ચેક કરવું જોઈએ. • જાણીએ કે બાઇકમાં ખરાબ પેટ્રોલને કેવી રીતે ચેક કરવુ […]

લો બોલો… પ્રેમીકાએ બાઈક મામલે છોડી દેતા પ્રેમી બન્યો વાહન ચોર, 25 વાહનની કરી ચોરી

મથુરામાંથી પોલીસે રીઢા વાહન ચોરને ઝડપ્યો આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો લખનૌઃ મથુરાના વૃંદાવન પોલીસ સ્ટેશનની એક રિઢા વાહન ચોરની ધરપકડ કરી હતી. તેની પાસેથી ચોરીની 25 બાઇક મળી આવી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન એવું બહાર આવ્યું છે કે તેની એક ગર્લફ્રેન્ડ હતી અને તેની પાસે તેને ફરવા માટે બાઇક ન હતી. જેથી ગર્લફ્રેન્ડે તેને […]

ઉનાળામાં બાઈકની સલામતી માટે આટલું કરો, નહીં લાગી શકે છે આગ

દેશભરમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. આવી સ્થિતિમાં, લોકો લાંબી સવારી માટે તેમની બાઇક પર નીકળે છે. જો તમે ઉનાળાની ઋતુમાં તમારી બાઇકની યોગ્ય કાળજી ન રાખો તો આગની ઘટના બની શકે છે. તમે ઉનાળામાં ઘણી બાઈકમાં આગ લાગવાના સમાચાર સાંભળ્યા હશે. જો કે, તમે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને તમારી બાઇકને સુરક્ષિત રાખી […]

ઉનાળામાં બાઈક ચલાવીને હેરાન થઈ ગયા છો, તો આ ટિપ્સ અપનાવાથી મળશે રાહત

દેશમાં મોટી સંખ્યામાં લોકો ટુ વ્હીલર ચલાવે છે. આ સમયે લગભગ મોટાભાગના રાજ્યોમાં ગરમીની અસર પહોંચી છે. કાળઝાળ ગરમી વચ્ચે ટુ વ્હીલર ચાલકોને પણ ગરમીનો માર સહન કરવો પડે છે. આવામાં તમે ઉનાળામાં ટુ-વ્હીલર ચલાવતી વખતે પરેશાન છો, તો જાણો આ સમસ્યાથી બચવા માટેની ટિપ્સ. બાઈકની સીટ થઈ જાય છે ગરમ આ તો તમે જાણતા […]

જ્યારે બાઈકની બેટરી બંધ થઈ જાય ત્યારે કેવી રીતે કરશો સ્ટાર્ટ, જાણો…

આજના સમયમાં મોટરસાઈકલમાં ઘણી આધુનિક ટેક્નોલોજી આપવામાં આવી રહી છે. બેટરી દ્વારા બાઇક સ્ટાર્ટ કરવી મુશ્કેલ કામ છે. આવી સ્થિતિમાં હવે બાઇકમાં પુશ સ્ટાર્ટ અને બમ્પ સ્ટાર્ટનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. ઘણીવાર એવું જોવા મળે છે કે, બાઇકની બેટરી કે એન્જિન યોગ્ય રીતે કામ કરતી નથી. આવી સ્થિતિમાં બમ્પ સ્ટાર્ટનો વિકલ્પ ઘણો ફાયદાકારક સાબિત […]

બાઈકની એવરેજ વધારવા જો આ કામ કરવામાં આવે તો થઈ શકે છે મોટુ નુકશાન

પેટ્રોલના ભાવમાં સતત વધારવાને કારણે કેટલાક લોકો તેમની બાઇકની એવરેજ વધારવા માટે આવા કામો કરે છે, પછી પરેશાન થઈ જાય છે. તમને જણાવીએ છીએ કે, બાઇકમાં એવરેજ માટે કેવા પ્રકારના સેટિંગ ટાળવા જોઈએ. • ઓછી એવરેજથી પરેશાની દેશમાં ઘણા લોકો તેમની બાઇકને લઈને લાપરવાહી કરે છે. જેના કારણે બાઇકની એવરેજ ખાસી ઘટી જાય છે. જે […]

બે-વ્હીલર વાહનોમાં ડિસ્ક બ્રેક માં કેમ હોય છે? કાણા, જાણો એનાથી કઈ રીતે મળે છે સુરક્ષા

દુનિયાભરમાં વાહનોને વધારે સુરક્ષિત બનાવવા પર કામ કરવામાં આવી રહ્યું છે. એવામાં બે ટાયર વાળા વાહનોમાં પણ બ્રેકિંગ સારૂ કરવા માટે ડિસ્ક બ્રેક આપવામાં આવે છે. બે ટાયર વાળા વાહનોમાં મળેલી ડિસ્ક બ્રેકની પ્લેટમાં છેદ હોય છે તે ખાલી ડિઝાઈન માટે નથી હોતી. બાઈક અથલા સ્કુટર ચલાવતા સમયે જ્યારે અચાવક બ્રેક લગાવવામાં આવે છે તો […]

ગાડી કે બાઈક લઈને ફરવાનો પ્લાન છે? તો આ જગ્યા વિશે વિચારજો

ભારતમાં જ્યારે પણ ફરવાની વાત આવે ત્યારે લોકોની પાસે અનેક પ્રકારના વિકલ્પ હોય છે, આ કારણે ક્યારેક તો તેઓ મૂંઝવણમાં પણ આવી જતા હોય છે. પણ હવે જે લોકો ખાસ કરીને બાઈક કે ગાડી લઈને ફરવા જવાનો પ્લાન બનાવતા હોય તે લોકો માટે આ જગ્યા સૌથી બેસ્ટ બની શકે છે. કારણ કે આ પ્રવાસ એવો […]

બાઈકની ચેઈનની યોગ્ય જાળવણીને કારણે વધારાના રિપેરીંગ ખર્ચમાંથી મળશે રાહત

દેશમાં ચોમાસાની સિઝન શરૂ થઈ રહી છે, ચોમાસામાં મોટાભાગની બાઈકમાં ચેઈન ઢીલી થવાની ફરિયાદો ઉઠે છે. મોટર સાઈકલની ચેઈનની નિયમિત સફાઈ કરવાથી ચેઈનની લગતી ફરિયાદ દૂર થવાની સાથે ચેઈનની આવરદામાં વધારો થશે. બાઇક ચેઇન સાફ કરવાનો યોગ્ય સમય ક્યારે છે? જો ખરા અર્થમાં જોવામાં આવે તો દર 600-700 કિલોમીટરે બાઇકની ચેઇન સાફ કરવી ખૂબ જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code