1. Home
  2. Tag "Bike ambulance"

જોધપુરઃ રસીકરણના અભિયાનને લઈને અનોખી પહેલ, બાઈક એમ્બ્યુલન્સ દોડાવાઈ

કોરોનાના કેસ વધતા રસીકરણ અભિયાન તેજ બનાવાયું ચાર બાઈક એમ્બ્યુલન્સ દોડાવવામાં આવી ઘરે-ઘરે જઈને લોકોને કોરોના રસીનો ડોઝ અપાશે દિલ્હીઃ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના હોમ ટાઉન જોધપુરમાં કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય વિભાગ દ્વારા અનોખી રીતે રસીકરણ અભિયાન શરૂ કરાયું છે. રસીકરણ અભિયાન હેઠળ જોધપુર શહેરમાં 4 બાઇક એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે, જે ઘરે-ઘરે જઈને […]

MPના યુવકે બનાવી ઓક્સિજન સિલિન્ડર વાળી ‘બાઈક એમ્બ્યૂલન્સ’– કોરોના સંકટમાં દર્દીઓ માટે મદદગાર

એમપીના યૂવા એન્જિનિયરનો કમાલ બાઈક એમ્બ્યૂલ્નસ કરી તૈયાર જેની કિમંત 30 હજાર આસપાસ આ બાઈક એમ્બ્યૂલન્સમાં ઓક્સિજનની પણ સુવિધા છે ભોપાલઃ- સમગ્ર દેશમા હાલ કોરોના મહામારી વર્તાઈ રહી છે ત્યારે એમ્બ્યુલન્સ સેવાનો પણ અભાવ વર્તાઈ રહ્યો છે, દર્દીઓની વધતી જતી સંખ્યાથી હવે મેડિકલ વાહનો પણ ખૂટી રહ્યા છે, ત્યારે આવી સંકટની સ્થિતિ વચ્ચે મધ્યપ્રદેશના અઝીઝ  […]

નક્સલગ્રસ્ત વિસ્તારમાં બાઈક એમ્બ્યુલન્સ સેવાનો કરાયો પ્રારંભ

દિલ્હીઃ દેશના નકસલગ્રસ્ત વિસ્તારમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે સીઆરપીએફના જવાનોને તાત્કાલિક તબીબી સેવા મળી રહે તે માટે રક્ષિત- બાઈક એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તબીબી ઇમરજન્સી અથવા નક્સલ પ્રભાવિત વિસ્તારમાં અકસ્માતની સ્થિતિમાં સુરક્ષા દળના જવાનોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સીઆરપીએફના એક અધિકારીએ જણાવ્યું કે,’ આ બાઇક […]

CRPF-DRDOએ સંયુક્તપણે બાઇક એમ્બ્યુલન્સ બનાવી, દુર્ગમ વિસ્તારોમાં ઉપયોગી નિવડશે

CRPF-DRDOએ સંયુક્તપણે બાઇક એમ્બ્યુલન્સ બનાવી આ બાઇક એમ્બ્યુલન્સ ખાસ કરીને અંતરિયાળ વિસ્તારમાં ઉપયોગી સાબિત થશે પહાડી તેમજ દુર્ગમ વિસ્તારોમાં પણ બાઇક એમ્બ્યુલન્સ ઉપયોગી રહેશે નવી દિલ્હી: દેશના દૂરના અંતરિયાળા વિસ્તારોમાં જ્યાં એમ્બ્યુલન્સ નથી જઇ શકતી તેના માટે કેન્દ્રીય અનામત પોલીસ દળ તેમજ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને સહિયારા પ્રયાસોથી બાઇક એમ્બ્યુલન્સ બનાવી છે. આવતીકાલે પાટનગર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code